Purpura


🌿 પરપુરા (Purpura)

રોગની સમજ, કારણો, પ્રકાર, તપાસ (Investigations), કોર્સ & સંભાળ


🔹 પુરપુરા શું છે?

પુરપુરા એટલે ત્વચા પર દેખાતા લાલ, જાંબલી કે ગાઢ રંગના ધબ્બા, જે ત્વચાની અંદર રક્તસ્ત્રાવ થવાથી થાય છે.

🔸 દબાવવાથી ગાયબ થતા નથી
🔸 સામાન્ય રેશ નથી
🔸 સ્વતંત્ર રોગ નહીં, પરંતુ અંદરની સમસ્યાનો સંકેત


👁️ પુરપુરા કેવી રીતે દેખાય છે?

🎨 રંગ: લાલ • જાંબલી • નિલો • ભૂરો
📏 કદ:

  • 🔹 Petechiae – બહુ નાના બિંદુઓ
  • 🔹 Purpura – નાના ધબ્બા
  • 🔹 Ecchymosis – મોટા નીલા જેવી ચાંટા

🧬 પુરપુરાના પ્રકાર

🩸 1. પ્લેટલેટ સંબંધિત પુરપુરા

✔ ડેન્ગ્યુ, વાયરલ ચેપ
✔ કેટલીક દવાઓ (એસ્પિરિન, બ્લડ થિનર)
✔ બોન મેરોની સમસ્યા


🔥 2. વાસ્ક્યુલાઇટિક (રક્તનળી સોજાવાળો) પુરપુરા

✔ IgA વાસ્ક્યુલાઇટિસ
✔ ઓટોઇમ્યુન રોગો
✔ દવાઓની અસર


🦠 3. ચેપજન્ય (Infective) પુરપુરા

🚨 ગંભીર બેક્ટેરિયલ ચેપ, સેપ્ટિસીમિયા
⚠️ તાત્કાલિક હોસ્પિટલ સારવાર જરૂરી


👵 4. વૃદ્ધાવસ્થાનો (Senile) પુરપુરા

✔ વૃદ્ધોમાં
✔ પાતળી, સૂર્યથી નુકસાન પામેલી ત્વચા
✔ હાથ/કાંડા પર


🤕 5. ઇજા / દબાણથી થતો પુરપુરા

✔ નાની ઇજા, દબાણ, ખાંસી, ઉલટી
✔ તાત્કાલિક અને નિર્દોષ


🔴 સામાન્ય લક્ષણો

🔸 લાલ-જાંબલી ધબ્બા
🔸 સહેલાઈથી નીલા પડવું
🔸 થાક, નબળાઈ
🔸 તાવ (ચેપમાં)
🔸 ક્યારેક નાક/મસૂડા માંથી રક્તસ્ત્રાવ

🟣💊 દવા કારણે થતો પુરપુરા

ક્યારેક દવા લીધા પછી આવું થાય છે—તેને Drug-induced purpura કહે છે.

🟣 નવી દવા શરૂ કર્યા પછી ઘણીવાર
✅ 5–10 દિવસમાં અથવા
✅ 1–3 અઠવાડિયામાં
દાગ દેખાઈ શકે છે.
🟣 એ જ દવા ફરી લેવાય તો રિએક્શન ઝડપી પણ થઈ શકે.

💊🟡 કઈ દવાઓથી થઈ શકે? (Common examples)

⚠️ કોઈ પણ દવા કારણ બની શકે, પરંતુ નીચેની દવાઓમાં વધારે જોવા મળે છે:
🟡 એન્ટિબાયોટિક્સ
✅ Amoxicillin / Augmentin, Cefixime વગેરે
✅ Cotrimoxazole
✅ Ciprofloxacin / Levofloxacin વગેરે
🟡 પેઇન કિલર્સ (NSAIDs)
✅ Diclofenac, Ibuprofen, Naproxen, Aceclofenac વગેરે
🟡 લોહી પાતળું કરવાની દવાઓ
✅ Aspirin, Clopidogrel
✅ Warfarin, Apixaban/Rivaroxaban જેવી દવાઓ (જેઓ લેતા હોય)
🟡 અન્ય દવાઓ/ઇન્જેક્શન/હર્બલ દવાઓ પણ ક્યારેક કારણ બની શકે.
✅ તેથી ડૉક્ટરને બધી દવાઓ (OTC + હર્બલ સહિત) જરૂર બતાવો.


🧪 પુરપુરાની તપાસ (Investigations for Diagnosis)

સામાન્ય તપાસ (Common Investigations)

✔ Complete Blood Count (CBC)
✔ Platelet count
✔ Peripheral smear
✔ ESR / CRP (સોજો માપવા)
✔ Urine routine examination
✔ Liver & Kidney function tests


🔍 વિશેષ તપાસ ( Special Investigations)

(માત્ર પસંદગીના કેસમાં)

✔ Blood clotting tests (PT, APTT, INR)
✔ Serum IgA level
✔ Autoimmune tests (ANA, ANCA)
✔ Viral tests (Dengue, Hepatitis, HIV – જરૂર મુજબ)
✔ Skin biopsy
✔ Bone marrow test (ખૂબ જ ઓછા કેસમાં)

👉 કઈ તપાસ કરવી તે લક્ષણો અને કારણ પર આધાર રાખે છે.


રોગનો કોર્સ (Course of Disease)

📍 કારણ પર આધારિત
📍 ઘણા કેસમાં દિવસોથી અઠવાડિયામાં સુધારો
📍 વાસ્ક્યુલાઇટિસમાં અઠવાડિયા–મહિના
📍 કેટલાકમાં ફરી થવાની શક્યતા


🌈 ભવિષ્ય શું અપેક્ષિત? (Prognosis)

✅ મોટાભાગના કેસ સારવારયોગ્ય
✅ વહેલી તપાસથી જટિલતા ટળે
✅ કેટલીક સ્થિતિમાં નિયમિત ફોલો-અપ જરૂરી


🛡️ દર્દીઓ માટે સંભાળ

✅ શું કરવું

✔ દવાઓ નિયમિત લો
✔ જરૂરી તપાસ અને ફોલો-અપ કરાવો
✔ ત્વચાને ઇજાથી બચાવો

❌ શું ટાળવું

❌ જાતે દવા લેવી
❌ ડૉક્ટરની સલાહ વગર એસ્પિરિન
❌ તાવ અથવા બ્લીડિંગ અવગણવું


💬 મહત્વપૂર્ણ સંદેશ

“પુરપુરા રોગ નથી, પરંતુ શરીરની ચેતવણી છે – સમયસર તપાસ ખૂબ જરૂરી છે.”



🌿 पर्पुरा (Purpura)

रोग की जानकारी, कारण, प्रकार, जांच, बीमारी का क्रम व देखभाल


🔹 पर्पुरा क्या है?

पर्पुरा त्वचा पर दिखने वाले लाल, बैंगनी या गहरे रंग के धब्बे हैं, जो त्वचा के नीचे रक्तस्राव के कारण बनते हैं।

🔸 दबाने पर नहीं मिटते
🔸 सामान्य रैश नहीं
🔸 यह अंदरूनी बीमारी का संकेत है


🧬 पर्पुरा के प्रकार

🩸 प्लेटलेट संबंधी
🔥 वास्कुलाइटिक
🦠 संक्रमणजन्य
👵 उम्र से संबंधित
🤕 चोट / दबाव से


🧪 पर्पुरा की जांच (Investigations)

सामान्य जांच

✔ CBC और प्लेटलेट काउंट
✔ Peripheral smear
✔ ESR / CRP
✔ मूत्र जांच
✔ लिवर व किडनी फंक्शन


🔍 विशेष जांच (ज़रूरत पड़ने पर)

✔ Blood clotting tests
✔ Serum IgA
✔ Autoimmune tests
✔ Viral markers (डेंगू आदि)
✔ Skin biopsy
✔ Bone marrow test (दुर्लभ)


बीमारी का क्रम

📍 कारण पर निर्भर
📍 कई मामलों में जल्द सुधार
📍 कुछ मामलों में समय लगता है


🛡️ देखभाल

✔ बिना सलाह दवा न लें
✔ बुखार या खून को नज़रअंदाज़ न करें


💬 याद रखें

“पर्पुरा एक संकेत है – समय पर जांच और इलाज ज़रूरी है।”


🌿 Purpura

Understanding the condition, causes, course & care


🔹 What is Purpura?

Purpura refers to red, purple, or dark-colored spots on the skin caused by bleeding under the skin due to fragile blood vessels or blood-related abnormalities.

🔸 These spots do not disappear on pressing
🔸 They are different from common rashes
🔸 Purpura is not a disease by itself, but a sign of an underlying condition

👉 Purpura can occur at any age and needs proper medical evaluation.


👁️ How Does Purpura Look?

🎨 Color: Red • Purple • Bluish • Brown
📍 Shape: Small dots or irregular patches
📏 Size:

  • 🔹 Petechiae – tiny pinpoint spots
  • 🔹 Purpura – small patches
  • 🔹 Ecchymosis – large bruise-like areas

✨ Usually painless, but importance depends on the cause.


🧬 Types of Purpura

🩸 1. Platelet-Related Purpura

Occurs when platelet count is low or platelets do not function properly.

🦠 Common causes: ✔ Dengue and other viral infections
✔ Certain medicines (aspirin, blood thinners)
✔ Bone marrow-related disorders

✨ Features:

  • Multiple small red or purple spots
  • Easy bruising
  • Nose or gum bleeding may occur

🔥 2. Vascular (Vasculitic) Purpura

Occurs due to inflammation of small blood vessels.

🧩 Seen in: ✔ IgA vasculitis (Henoch–Schönlein purpura)
✔ Autoimmune conditions
✔ Drug-related reactions

✨ Features:

  • Mostly affects legs or buttocks
  • May be associated with joint pain, abdominal pain, or urine changes

🦠 3. Infective Purpura

Occurs due to serious infections affecting blood vessels and clotting mechanisms.

🚨 Seen in: ✔ Severe bacterial infections
✔ Septicemia
✔ Meningococcal infection

⚠️ This is a medical emergency and needs immediate hospital care.


👵 4. Senile (Age-Related) Purpura

✔ Common in elderly individuals
✔ Due to thin, fragile, sun-damaged skin
✔ Seen mainly on forearms and hands
✔ Harmless but recurrent


🤕 5. Traumatic / Mechanical Purpura

✔ Caused by pressure, minor injury, coughing, vomiting, or tight clothing
✔ Temporary and usually harmless


🔴 Common Symptoms

🔸 Red or purple skin spots
🔸 Easy bruising
🔸 Fatigue or weakness
🔸 Fever (especially in infections)
🔸 Occasional nose or gum bleeding


How Does Purpura Progress?

(Course of Disease)

📍 Depends on the underlying cause
📍 Many cases resolve in days to weeks
📍 Vasculitic purpura may take weeks to months
📍 Some cases may recur
📍 Early diagnosis ensures better outcome


🌈 Prognosis – What to Expect?

✅ Most cases are treatable
✅ Outcome depends on identifying the cause
✅ Early treatment prevents complications
✅ Some conditions need regular follow-up

👉 Goal is safe recovery and prevention of recurrence.


🛡️ General Care & Patient Advice

🧴 What You Should Do

✔ Take medicines as prescribed
✔ Attend follow-up visits and blood tests
✔ Drink adequate fluids
✔ Protect skin from minor injuries


🚫 What You Should Avoid

❌ Self-medication
❌ Aspirin or painkillers without advice
❌ Ignoring fever or bleeding
❌ Tight clothing over affected areas


🚨 Warning Symptoms – Do Not Ignore

Seek urgent medical care if purpura is associated with: ❗ Fever
❗ Rapid spreading of spots
❗ Severe weakness
❗ Abdominal pain
❗ Joint pain
❗ Blood in urine or stools
❗ Headache or confusion


💬 Important Patient Message

✨ Purpura is a warning sign from the body
✨ Early evaluation prevents serious complications
✨ Most cases improve with proper treatment
✨ Follow-up with a dermatologist gives best results


Remember

“Purpura is a sign, not a disease – timely diagnosis saves health.”


🌿 Cutaneous Vasculitis

વ્યાખ્યા – defination – Cutaneous vasculitis એટલે ચામડીની blood vessels (મુખ્યત્વે post-capillary venules) ની inflammation, જેના કારણે vessel wall ને નુકસાન થાય છે, fibrinoid necrosis થાય છે અને RBC બહાર લીક થવાથી palpable purpura સહિત વિવિધ પ્રકારના ચામડીના lesions જોવા મળે છે.Cutaneous vasculitis માત્ર skin સુધી મર્યાદિત હોઈ શકે છે અથવા systemic vasculitis નો એક ભાગ પણ હોઈ શકે છે.

🍁 Cutaneous Vasculitis ના મુખ્ય પ્રકારો

🔴 1. Cutaneous Small Vessel Vasculitis (CSVV) / Leukocytoclastic Vasculitis

Core Clinical Features

✅ Palpable purpura (Hallmark) ✅ મુખ્યત્વે બંને પગના dependent ભાગમાં ✅ Symmetrical lesions ✅ Vesicle, bulla, pustule અથવા ulcer બની શકે ✅ Burning અથવા pain વધુ, itching ઓછી ✅ ઘણી વખત drug, infection અથવા autoimmune disease પછી શરૂ થાય

Required Investigations અને તેનું કારણ

👉 CBC → Leukocytosis, eosinophilia (drug induced), anemia અથવા thrombocytopenia જાણવા.

👉 ESR / CRP → Disease ની inflammatory activity અને severity જાણવા.

👉 Urine Routine & Microscopy → Hematuria અથવા proteinuria શોધવા (renal involvement).

👉 Serum Creatinine → Kidney function તપાસવા.

👉 Liver Function Test → Hepatitis જેવી underlying disease અથવા baseline માટે.

👉 ANA → Systemic Lupus Erythematosus અથવા connective tissue disease શોધવા.

👉 ANCA → ANCA-associated systemic vasculitis બહાર પાડવા.

👉 Complement (C3, C4) → Low હોય તો immune-complex vasculitis તરફ સંકેત.

👉 HBsAg / Anti-HCV → Hepatitis induced vasculitis શોધવા.

👉 HIV → HIV-associated vasculitis માટે.

👉 ASO titre → Recent streptococcal infection શોધવા.

👉 Skin Biopsy → Leukocytoclastic vasculitis confirm કરવા (Gold Standard).Direct Immunofluorescence (DIF) → Vessel wall માં IgA, IgG, IgM અથવા C3 deposition ઓળખવા.

🔴 2. IgA Vasculitis

Core Clinical Features

✅ Palpable purpura ✅ Buttock અને lower limbs ✅ Arthralgia ✅ Abdominal pain ✅ Hematuria / Proteinuria ✅ બાળકોમાં વધુ સામાન્ય

Required Investigations

👉 Serum IgA → ઘણી વખત વધેલું હોય છે (supportive).

👉 Urine Routine → IgA nephritis શોધવા.

👉 Serum Creatinine → Kidney involvement ની ગંભીરતા જાણવા.

👉 Stool Occult Blood → GI bleeding શોધવા.

👉 Skin Biopsy → Leukocytoclastic vasculitis દર્શાવે.DIF → Vessel wall માં IgA deposition (Diagnostic hallmark).

👉 Kidney Biopsy → Significant nephritis હોય ત્યારે prognosis અને treatment guide કરવા.

🔴 3. Urticarial Vasculitis

Core Clinical Features

✅ Urticarial plaques >24 કલાક રહે ✅ Burning > itching ✅ Residual hyperpigmentation અથવા purpura ✅ Angioedema ✅ Arthralgia ✅ Hypocomplementemia હોય તો systemic involvement ની શક્યતા વધુ

Required Investigations

👉 C3, C4 → Low complement disease ઓળખવા.

👉 CH50 → Total complement activity જાણવા.

👉 Anti-C1q antibody → Hypocomplementemic urticarial vasculitis માટે મહત્વપૂર્ણ.

👉 ANA → Associated SLE શોધવા.

👉 Urine Routine → Kidney involvement.

👉 Skin Biopsy → Ordinary urticaria થી અલગ પાડવા.DIF → Immune-complex deposition બતાવે.