PSORIASIS


🌿 સોરાયસિસ (Psoriasis) – સરળ અને ઉપયોગી માહિતી

સોરાયસિસ એ ચામડીનો એક દીર્ધકાલિક (long-term) સૂજનવાળો રોગ છે.ધણા દર્દીઓ માં તબીબી સારવાર,તંદુરસ્ત જીવન શૈલી અને હકારાત્મક અભિગમ થી દીર્ધકાલિક સમય માટે મટી જાય છે. ધણા બધા દર્દીઓ માં રોગ ની માત્રા ઓછી પણ હોય છે. રોગ ને માનસિક રીતે સ્વીકારી લેવા થી તણાવ ઓછો થાય છે અને રોગ પણ ઓછો થાય છે.
ચામડીની કોશિકાઓ બહુ ઝડપથી બને છે અને તેની અસરથી લાલ ડાઘ, સફેદ/ચાંદી જેવી ફોતરી , ખીલવા જેવી ચામડી જોવા મળે છે.

આ રોગ ચેપજન્ય નથી — એટલે કોઈને લાગતો નથી.


🔍 સોરાયસિસ કેવી રીતે દેખાય છે? (Symptoms)

  • લાલચટ્ટા પેચ ઉપર સફેદ/ચાંદી જેમ સ્કેલ
  • ખંજવાળ અથવા બળતરા
  • ચામડી તૂટવી / ફાટવી
  • કોણી, ઘૂંટણ, પીઠ, માથાના સ્કાલ્પ પર વધુ
  • નખમાં પરિવર્તન (ખાડા, પીળાશ, ભંગુરતા)
  • સાંધામાં દુખાવો (કેટલાક દર્દીમાં — Psoriatic Arthritis)

🎯 સોરાયસિસ કેમ થાય છે? (Causes)

ચોક્કસ કારણ અજ્ઞાત,
પણ નીચેની બાબતો રોગને વધારે તેજ કરી શકે:

  • ઈમ્યૂન સિસ્ટમની ઓવર-રીએકશન
  • વંશાનુક્રમ (Family history)
  • સ્ટ્રેસ
  • ઠંડી હવામાન
  • ઈન્ફેક્શન
  • ધુમ્રપાન, આલ્કોહોલ
  • 💊 દવા કારણે થતો સોરાયસિસ / સોરાયસિસ જેવા રેશ 🟣 સોરાયસિસ ક્યારેક દવા કારણે નવી રીતે શરૂ થઈ શકે છે અથવા પહેલેથી રહેલું સોરાયસિસ વધારી/ફ્લેર થઈ શકે છે.🟣 મોટાભાગે આ સમસ્યા ઘણી સામાન્ય નથી, પરંતુ કેટલીક ખાસ દવાઓમાં થોડું વધારે જોવા મળે છે—ખાસ કરીને કેટલાક બાયોલોજિક ઇન્જેક્શન (Anti-TNF) માં લગભગ 1–5% દર્દીમાં સોરાયસિસ જેવા રેશ થઈ શકે છે.🟣 બીજી કેટલીક દવાઓ beta-blockers, lithium, antimalarials (chloroquine/HCQ), interferons( માનસિક દવાઓ, BP દવાઓ, મલેરિયા/ઇમ્યુન દવાઓ, ઇન્ટરફેરોન, વગેરે) સોરાયસિસને બગાડી શકે છે, પરંતુ તેની ચોક્કસ શક્યતા વ્યક્તિ પ્રમાણે બદલાય છે.સ્ટેરોઇડને અચાનક બંધ કરી દેવાથી પણ.

🌈 સોરાયસિસના મુખ્ય પ્રકારો

  • Plaque Psoriasis – સૌથી સામાન્ય
  • Scalp Psoriasis – માથાના સ્કાલ્પમાં
  • Guttate Psoriasis – નાના ટીપકાના દાણા
  • Inverse Psoriasis – ગળા, બગલ, ગ્રોઇન
  • Pustular Psoriasis – પીવ ભરેલા દાણા
  • Erythrodermic Psoriasis – ગંભીર, સમગ્ર શરીર લાલ
  • Palmoplantar Psoriasis – હાથ અને પગ ના પંજા ઓ
  • Nail psoriasis – નખ પર

💊 ઉપચાર (Treatment)

સોરાયસિસ કાયમી દૂર થતો નથી, પણ યોગ્ય ઉપચારથી ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.ધણા દર્દીઓ ને લાંબા સમય સુધી પણ ફરી થતો નથી. માટે હકારાત્મક અભિગમ સાથે આગળ વધો. જુઓ નીચેનો 👇 વિડિયો જેમાં મારા દર્દીઓ ને મટયા પછી ફરી થયો નથી. વિડિયો જોવા લાલ બટન પર ક્લિક કરો.

નીચે 👇 જુઓ રોગ ની સારવાર ની માહિતી

  • મોઈશ્ચરાઈઝર – રોજ, વારંવાર
  • સ્ટેરોઇડ / નોન-સ્ટેરોઇડ ક્રીમ
  • વિટામિન-D ગ્રુપની ક્રીમ
  • કોલ ટાર, સેલિસાઇલિક એસિડ શેમ્પૂ
  • ફોટોથેરાપી (NB-UVB)
  • ઇમ્યુનોમોડ્યુલેટર / ઓરલ દવાઓ
  • બાયોલોજિકલ ઇન્જેક્શન (Moderate–Severe Type)

👉 ડૉક્ટરના માર્ગદર્શન વગર સ્ટેરોઇડનો અનિયમિત ઉપયોગ રોગ વધારે ખરાબ કરી શકે છે.


🧘‍♂️ જીવનશૈલી સલાહ (Lifestyle Tips)

  • રોજના મોઈશ્ચરાઈઝર
  • નિયમિત સ્નાન – ગુનગુના પાણીથી
  • સૂર્યપ્રકાશનું નિયંત્રિત એક્સપોઝર
  • સ્ટ્રેસ મેનેજમેન્ટ – યોગ, પ્રાણાયામ
  • ધુમ્રપાન અને આલ્કોહોલ ટાળવું
  • ચામડી ન ખંજવાળવી
  • સ્કાલ્પ માટે નિયમિત મેડિકેટેડ શેમ્પૂ
  • 👉જીવન શૈલી સલાહ ની વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો 👇https://www.hetaskinclinic.com/immunity-mediated-skin-diseases/

🌟 પ્રગતિ (Prognosis)

યોગ્ય સમયસર સારવારથી
✔ ખંજવાળ
✔ સ્કેલિંગ
✔ લાલચટ્ટા પેચ
✔ નખની તકલીફ
✔ સ્કાલ્પની સમસ્યા

બધી બાબતમાં દેખાતો સુધારો થાય છે.
સોરાયસિસ કાબુમાં રહી શકે છે અને જીવન સામાન્ય રીતે જીવવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી.


સોરાયસિસના દરેક પ્રકાર માટે અમારી પાસેવ્યક્તિગત તપાસ, વૈજ્ઞાનિક ઉપચાર અને લાંબા સમય સુધી રાહત આપતી થેરાપી ઉપલબ્ધ છે.



🌿 सोरायसिस (Psoriasis) – मरीजों के लिए आसान और उपयोगी जानकारी

सोरायसिस त्वचा का एक दीर्घकालिक (long-term) सूजन वाला रोग है।
इसमें त्वचा की कोशिकाएँ बहुत जल्दी बनने लगती हैं, जिससे लाल धब्बे, सफेद/चांदी जैसे स्केल और खुजली दिखाई देती है।

➡️ यह संक्रामक नहीं है — यानी किसी को लगता नहीं है


🔍 सोरायसिस कैसे दिखाई देता है? (Symptoms)

  • लाल पैच जिन पर सफेद/चांदी जैसी परत
  • खुजली या जलन
  • त्वचा का फटना / छिलना
  • कोहनी, घुटने, पीठ, सिर (स्कैल्प) पर अधिक
  • नाखूनों में गड्ढे, पीलेपन, टूटना
  • कुछ मरीजों में जोड़ोँ में दर्द (Psoriatic Arthritis)

🎯 सोरायसिस क्यों होता है? (Causes)

सटीक कारण ज्ञात नहीं, लेकिन नीचे की बातें रोग को बढ़ा सकती हैं:

  • इम्यून सिस्टम की अधिक प्रतिक्रिया
  • परिवार में इतिहास (Family history)
  • तनाव
  • ठंडा मौसम
  • संक्रमण
  • धूम्रपान, शराब
  • कुछ दवाओं का असर (जैसे स्टेरॉयड अचानक बंद करना, बीटा-ब्लॉकर)

🌈 सोरायसिस के प्रमुख प्रकार

  • Plaque Psoriasis – सबसे सामान्य
  • Scalp Psoriasis – सिर की त्वचा
  • Guttate Psoriasis – छोटे बिन्दुवार दाने
  • Inverse Psoriasis – गर्दन, बगल, ग्रोइन
  • Pustular Psoriasis – पस भरे दाने
  • Erythrodermic Psoriasis – गंभीर, पूरे शरीर में लालिमा

💊 उपचार (Treatment)

सोरायसिस पूरी तरह हमेशा के लिए खत्म नहीं होता,
लेकिन उपचार से इसे बहुत अच्छी तरह नियंत्रित किया जा सकता है।

  • नियमित मॉइस्चराइज़र
  • स्टेरॉयड / नॉन-स्टेरॉयड क्रीम
  • विटामिन-D आधारित क्रीम
  • कोल तार / सैलिसिलिक एसिड वाले शैम्पू
  • फोटोथेरेपी (NB-UVB)
  • इम्यूनोमॉड्यूलेटर / ओरल दवाएँ
  • बायोलॉजिकल इंजेक्शन (मध्यम से गंभीर मामलों में)

👉 डॉक्टर की सलाह के बिना स्टेरॉयड का गलत उपयोग रोग को बिगाड़ सकता है।


🧘‍♂️ जीवनशैली सलाह (Lifestyle Tips)

  • रोज मॉइस्चराइज़र लगाएँ
  • गुनगुने पानी से नहाएँ
  • नियंत्रित सूर्यप्रकाश
  • तनाव कम करें – योग, प्राणायाम
  • धूम्रपान और शराब न करें
  • त्वचा को न खुरचें
  • स्कैल्प के लिए नियमित मेडिकेटेड शैम्पू

🌟 प्रगति (Prognosis)

समय पर सही उपचार से:
✔ खुजली
✔ स्केलिंग
✔ लाल धब्बे
✔ नाखूनों की समस्या
✔ स्कैल्प के लक्षण

सभी में स्पष्ट सुधार होता है।
सोरायसिस नियंत्रण में रह सकता है और मरीज सामान्य जीवन जी सकता है।


🏥 Heta Skin, Hair & Laser Clinic – आपकी त्वचा की संपूर्ण देखभाल

हमारे क्लिनिक में सोरायसिस के हर प्रकार के लिए
व्यक्तिगत जांच, वैज्ञानिक उपचार और दीर्घकालिक राहत देने वाली थेरैपी उपलब्ध है।