Endogenous eczema

✅ 1) Endogenous Eczema એનડોજીનસ ખરજવા ના મુખ્ય પ્રકારો (Complete List)

1️⃣ Atopic Dermatitis (એટોપિક એક્ઝિમા)
2️⃣ Seborrheic Dermatitis (સેબોરિક એક્ઝિમા)
3️⃣ Nummular / Discoid Eczema (ગોળ-ગોળ ચકતાવાળો એક્ઝિમા)
4️⃣ Asteatotic / Xerotic Eczema (ખૂબ સૂકાપણાથી થતો, crack જેવો એક્ઝિમા)
5️⃣ Stasis / Venous Eczema (નસોની કમજોરીથી પગમાં થતો એક્ઝિમા)
6️⃣ Lichen Simplex Chronicus / Neurodermatitis (ખંજવાળ–ખુરચવાથી જાડો પડતો એક્ઝિમા)
7️⃣ Dyshidrotic Eczema / Pompholyx (હાથ–પગના નાના પાણીવાળા દાણા) (Hand/Foot category)
8️⃣ Juvenile Plantar Dermatosis (બાળકોમાં પગના તળિયામાં સૂકું-ફાટતું એક્ઝિમા) (Hand/Foot category)
9️⃣ Pityriasis Alba (બાળકોમાં હળવા સફેદ-ડાઘ, સૂકા પેચ)
🔟 Prurigo simplex / Prurigo spectrum (ખંજવાળથી થતા નાના ગાંઠ/દાણા)
1️⃣1️⃣ Eyelid/Face eczematous dermatitis (પાંપણ/ચહેરા પર કારણ સ્પષ્ટ ન હોય એવી ડર્માટાઇટિસ)

🌿 A) Nummular / Discoid – Eczema નુમ્યુલર અથવા ડીસ્કોઈડ ખરજવું (ગોળ-ગોળ ચકતા વાળો એક્ઝિમા)✅

આ શું છે?
ત્વચા પર સિક્કા જેવાં ગોળ ચકતા થાય, ખૂબ ખંજવાળ, લાલાશ, સૂકાપણું/છાલા અને ક્યારેક પાણી નીકળતું લીલું પણ થઈ શકે.
📍 ક્યાં વધારે જોવા મળે?
હાથ–પગના બહારના ભાગ, પગની પિંડળી, શરીર પર ગોળ પેચ.
🎯 શા માટે થાય છે? (Common કારણો)
ત્વચાનો વધારે સૂકાપો (Dry skin)
શિયાળામાં વધુ વધે
વધારે ગરમ પાણીથી સ્નાન / સાબુનો વધુ ઉપયોગ
વારંવાર ખંજવાળ–ખુરચવાથી બગડે
શું કરવું? (Do’s)
✔️ દરરોજ ઘણું moisturiser (નહાવા પછી 3 મિનિટમાં)
✔️ હળવું સ્નાન, વધુ ગરમ પાણી નહિ
✔️ સોફ્ટ soap-free cleanser
✔️ ચકતા ઉપર ખંજવાળ અટકાવવી (નખ નાના રાખવા)
શું ન કરવું? (Don’ts)
✘ ખંજવાળીને ઘા કરવો
✘ સ્ટેરોઇડ/મલમ જાતે લાંબા સમય લગાવવું
✘ “ફંગલ સમજીને” સતત antifungal લગાવતા રહેવું (ખાસ કરીને ખોટું diagnosis હોય તો)

💧 B) Asteatotic / Xerotic Eczema (સૂકાપણાથી “ચિરા/ક્રેક” જેવું એક્ઝિમા)

આ શું છે?
ત્વચા બહુ સૂકી થઈ જાય અને ઉપરથી નદીના કિનારા જેવી ચિરા (cracks) દેખાય, ખંજવાળ અને બળતરા થાય.

Asteatotic eczema over leg


👥 કોને વધારે થાય?
☑️ વડીલો (elderly)ને
☑️ શિયાળામાં
☑️ વારંવાર બાથ/સ્ક્રબ કરનાર
☑️ ડ્રાય સ્કિન વાળા દર્દીઓ
📍 ક્યાં થાય?
ખાસ કરીને ઢિંચણ થી પગ ના પંજા ના આગળ ના ભાગ પર , હાથ, કમર/પીઠ.
શું કરવું?
✔️ હળવા સાબુ અથવા માઈલ્ડ કલીન્ઝર
✔️ નહાવાનો સમય ઓછો, માપ ના ગરમ પાણી થી ન્હાવું.
✔️ ઘણું thick moisturiser / petroleum jelly-based
✔️ રૂમમાં ભેજ (humidity) રાખવી (શિયાળામાં ખાસ)
શું ન કરવું?
✘ બહુ ગરમ પાણી
✘ harsh scrub/loofah સ્ક્રબ અને લુફાસ્ કરવું નહીં.
✘ perfumed lotions સુગંધિત દ્રવ્યો ટાળવા

🦵 C) Stasis / Venous Eczema (પગની નસોની કમજોરીથી થતો એક્ઝિમા)

આ શું છે?
પગની નસોમાં રક્તપ્રવાહ ધીમો/વળતો રહે → પગમાં સોજો, ખંજવાળ, લાલાશ, કાળાશ, સૂકું એક્ઝિમા થાય.
📍 ક્યાં જોવા મળે?
મોટાભાગે એડીની ઉપર અને પગની નીચેના ભાગમાં (gaiter area)
🎯 મુખ્ય લક્ષણો
☑️ લાંબા સમય ઊભા રહીએ ત્યારે વધે
☑️ પગમાં ભાર/સોજો
☑️ ત્વચા કાળી પડવી, ક્યારેક ઘા પણ થઈ શકે
આમાં સૌથી મહત્વપૂર્ણ સારવાર
⭐ નસોની સારવાર + compression સૌથી જરૂરી છે.
શું કરવું?
✔️ પગ ઊંચા રાખવા (દિવસમાં 2–3 વખત 15–20 મિનિટ)
✔️ લાંબા સમય ઊભા નહિ રહેવું
✔️ moisturiser નિયમિત
✔️ ડૉક્ટરની સલાહથી compression stockings
✔️ ઘા હોય તો proper dressing
🚨 તરત બતાવવું
પગમાં વધારે સોજો + દુખાવો
ઘા/પાણી/પસ
અચાનક લાલચટ્ટું ગરમ અને તાવ જેવી હાલત

🔥 D) Lichen Simplex Chronicus (ખંજવાળ–ખુરચવાથી “જાડું ચામડું” બનવું)

આ શું છે?
ખૂબ ખંજવાળ આવે → માણસ વારંવાર ખુરચે → ત્યાંનું ચામડું જાડું, કાળું અને ખરડિયા જેવું થઈ જાય.
📍 ક્યાં થાય?
ગળાની પાછળ, ઘુંટણ, કોણી, કમર, ગુપ્તાંગ આસપાસ, માથા ની ચામડી વગેરે.
🎯 કારણ શું?
☑️ ખંજવાળની ટેવ (habit)
☑️ stress/tension માનસિક તણાવ
☑️ સુકી ચામડી , એલર્જી
શું કરવું?
✔️ ખંજવાળ રોકવી (સૌથી મહત્વપૂર્ણ)
✔️ રાત્રે નખથી ખુરચવું બંધ (નખ નાના રાખવા)
✔️ નિયમિત moisturiser
✔️ stress management: ધ્યાન/પ્રાણાયામ
શું ન કરવું?
✘ સતત ખુરચવાથી વિસ્તાર વધે
✘ ઘરેલુ “જોરદાર ક્રીમ” long-term

👁️ E) Eyelid / Face Eczema (પાંપણ/ચહેરા પર એક્ઝિમા)

આમાં શું થાય?
પાંપણ/ચહેરા પર લાલાશ, સૂકાપો, બળતરા, ખંજવાળ, હળવો સોજો થાય.
🎯 સામાન્ય triggers
⛔ નવી cosmetics/cream/perfume
⛔ rubbing, eye-watering
⛔ ડસ્ટ/પોલ્યુશન
શું કરવું?
✔️ fragrance-free moisturiser
✔️ આંખ આસપાસ “સોફ્ટ” care
✔️ heavy makeup ટાળો
✔️ ડૉક્ટર સલાહ પ્રમાણે જ મલમ (પાંપણ માટે ખાસ કાળજી)

🔴F) ATOPIC DERMATITIS એટોપિક ડર્મેટાઈટીસ

વિશેષ માહિતી માટે નીચે 👇આપેલી લિંક પર ક્લિક કરો. https://www.hetaskinclinic.com/atopic-dermatitis/

🟣 G) SEBORRHEIC DERMATITIS સીબોરીક ડર્મેટાઈટીસ

વિશેષ માહિતી માટે નીચે 👇આપેલી લિંક પર ક્લિક કરો. https://www.hetaskinclinic.com/seborrheic-dermatitis/

🟤 H) DYSHIDROTIC ECZEMA /POMPHOLYX ડીસહાઇડ્રોટિક – પોમ્ફોલીકસ ખરજવું

વિશેષ માહિતી માટે નીચે 👇આપેલી લિંક પર ક્લિક કરો. https://www.hetaskinclinic.com/dyshidrotic-eeczema-pompholyx/

✅ Endogenous Eczema के मुख्य प्रकार (Complete List)

1️⃣ Atopic Dermatitis (एटोपिक एक्ज़िमा)
2️⃣ Seborrheic Dermatitis (सेबोरिक एक्ज़िमा)
3️⃣ Nummular / Discoid Eczema (गोल सिक्के जैसे दाने/चक्कते)
4️⃣ Asteatotic / Xerotic Eczema (बहुत सूखी त्वचा से फटने वाला एक्ज़िमा)
5️⃣ Stasis / Venous Eczema (नसों की कमजोरी से पैरों में होने वाला एक्ज़िमा)
6️⃣ Lichen Simplex Chronicus / Neurodermatitis (खुजली-खरोंच से त्वचा मोटी होना)
7️⃣ Dyshidrotic Eczema / Pompholyx (हाथ-पैर में पानी वाले छोटे दाने) (Hand/Foot)
8️⃣ Juvenile Plantar Dermatosis (बच्चों के तलवों में सूखापन व दरारें) (Hand/Foot)
9️⃣ Pityriasis Alba (हल्के सफेद सूखे धब्बे) (Exclude)
🔟 Prurigo Simplex (खुजली के छोटे-छोटे दाने) (Exclude)
1️⃣1️⃣ Eyelid/Face Eczema (पलक/चेहरे पर कारण स्पष्ट नहीं होता)

🟠 1) Nummular / Discoid Eczema (गोल-गोल चक्कते वाला एक्ज़िमा)

✅ क्या होता है?
त्वचा पर सिक्के जैसे गोल चक्कते बनते हैं। बहुत खुजली, लालपन, सूखापन, कभी-कभी पानी/रिसाव और पपड़ी बन सकती है।
📍 कहाँ ज्यादा होता है?
हाथ-पैर, पैरों की पिंडली, शरीर के ऊपर गोल पैच।
🎯 क्यों होता है? (Common कारण)
त्वचा का बहुत ज्यादा सूखापन
ठंड/सर्दियों में बढ़ना
ज्यादा साबुन, गर्म पानी से नहाना
बार-बार खुजलाना
✅ क्या करें (Do’s)
✔️ नहाने के बाद तुरंत अच्छा मॉइश्चराइज़र लगाएं
✔️ हल्का गुनगुना पानी इस्तेमाल करें
✔️ Mild cleanser / soap-free face wash
✔️ नाखून छोटे रखें, खुजलाना बंद करें
❌ क्या न करें (Don’ts)
✘ बार-बार खुजलाकर घाव बनाना
✘ बिना डॉक्टर की सलाह के स्टेरॉइड क्रीम लगातार लगाना
✘ हर गोल दाग को “फंगल” समझकर लंबे समय तक एंटीफंगल लगाते रहना
🚨 डॉक्टर को कब दिखाएं?
2–3 हफ्ते में सुधार न हो
पीली पपड़ी/पस/दर्द (इन्फेक्शन का शक)
बार-बार वापस हो रहा हो

🟡 2) Asteatotic / Xerotic Eczema (बहुत सूखी त्वचा से फटने वाला एक्ज़िमा)

✅ क्या होता है?
त्वचा बहुत सूखी होकर ऊपर से दरारों वाली (cracked skin) लगती है — जैसे “सूखी नदी की मिट्टी” जैसी।
👥 किसमें ज्यादा होता है?
☑️ बुजुर्ग
☑️ सर्दियों में
☑️ बहुत ज्यादा नहाना/स्क्रब करना
☑️ ड्राय स्किन वालों में
📍 कहाँ होता है?
खासकर पैरों की पिंडली, हाथ, कमर/पीठ।
✅ क्या करें (Best Care)
✔️ साबुन कम करें, mild cleanser इस्तेमाल करें
✔️ बहुत गर्म पानी से न नहाएं
✔️ दिन में 2–3 बार थिक मॉइश्चराइज़र / पेट्रोलियम जेली
✔️ घर में ठंड में humidity रखें
❌ क्या न करें
✘ बहुत गर्म पानी
✘ हार्श स्क्रब/लोफा
✘ ज्यादा परफ्यूम/फ्रेगरेंस वाले लोशन

🔵 3) Stasis / Venous Eczema (नसों की कमजोरी से पैरों में होने वाला एक्ज़िमा)

🟣 4) Lichen Simplex Chronicus (खुजली-खरोंच से त्वचा मोटी होना)

✅ क्या होता है?
बार-बार खुजलाने से उसी जगह की त्वचा मोटी, काली और सख्त हो जाती है।
📍 कहाँ होता है?
गर्दन के पीछे, टखने, कलाई, कोहनी, कमर, कभी जननांग के आसपास।
🎯 क्यों होता है?
खुजली की आदत
तनाव (Stress)
ड्राय स्किन
✅ क्या करें
✔️ खुजलाने की आदत रोकना सबसे जरूरी
✔️ नाखून छोटे रखें
✔️ मॉइश्चराइज़र नियमित
✔️ तनाव कम करें: ध्यान/प्राणायाम
❌ क्या न करें
✘ लगातार खुजलाने से फैलता है
✘ खुद से “मजबूत क्रीम” लंबे समय तक लगाना

🟤 5) Eyelid / Face Eczema (पलक/चेहरे पर एक्ज़िमा)

✅ क्या होता है?
पलक या चेहरे पर लालपन, सूखापन, जलन, खुजली और हल्की सूजन हो सकती है।
🎯 Common triggers
👉नया कॉस्मेटिक/क्रीम/परफ्यूम
👉आंखों में पानी आना
👉धूल/प्रदूषण
✅ क्या करें
✔️ Fragrance-free moisturiser
✔️ harsh makeup से बचें
✔️ आंखों के आसपास बहुत हल्का care
✔️ डॉक्टर की सलाह से ही दवा