Tag: hair care

વાળ ઉતરવા (HAIR LOSS)/बालों का झड़ना

કારણો (૧) વિટામીનો ની ઉણપ , વજન માં મોટો ઘટાડો , હેવી ડાયેટિંગ (૨) બિમારીઓ – ટાઇફોઇડ,મલેરિયા,કમળો,લાંબી માંદગી ,કોરોના,ડેન્ગ્યુ (૩) માનસિક તણાવ ,અપૂરતી નિંદ્રા  (૪) વારસાગત ,હોર્મોન્સ ,જીનેટિક ,થાઇરોઈડ (૫) ડિલિવરી પછી     (૬) દવાઓ       (૭) હેર સ્ટ્રેટનીંગ  (૮)જૂ,દાદર,ખોડો અને માથાની ખંજવાળ વગેરે ચામડી ના રોગો (૯) હાર્ડ વૉટર થી વાળ ધોવા સારવાર   હેતા સ્કિન,…

learn more