RECURRENT PYODERMA


રીકરન્ટ પાયોડરમા(ગૂમડા-વારંવાર થતું રસી ભરાયેલ ચામડીનું ચેપ)

🌿 શું છે પાયોડરમા (ગૂમડા)

ચામડીમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થતું રસી ભરાયેલ દાણું/ ઘા/ લાલચટ્ટા પેચ.
વારંવાર થાય તો તેને રીકરન્ટ પાયોડરમા કહે છે.


🔍 કેમ વારંવાર થાય છે? (Causes)

  • સ્ટેફાયલોકોકસ/Streptococcus જેવા બેક્ટેરિયા
  • સૂકી અથવા સંવેદનશીલ ચામડી
  • ખંજવાળ ની આદત (સ્ક્રેચિંગ → ઇન્ફેક્શન)
  • ડાયાબિટીસ નિયંત્રણમાં ન હોય
  • વારંવાર પસીનો, ગરમ–ભેજવાળા વિસ્તાર
  • એક્ઝીમા/એલર્જી/અર્થરાઇટિસ જેવી ત્વચા સમસ્યાઓ
  • નાક અને મળમાર્ગ માં બેક્ટેરિયા વસવાટ – (Nasal and peri anal bacterial carrier)
  • ઓછું હિમોગ્લોબિન / ઓછી ઈમ્યુનિટી
  • અપૂર્ણ એન્ટિબાયોટિક કોર્સ

🛡 પ્રિવેન્શન (Prevention)

  • પસીનો ટાળો, રોજ સ્નાન
  • એન્ટીસેપ્ટિક સોપ clearskin soap
  • વ્યક્તિગત રુમાલ, કપડા
  • નખ નાના રાખવા
  • ખંજવાળ ન કરવી
  • ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવું
  • નાકમાં અને મળમાર્ગ રહેલા બેક્ટેરિયા માટે દવા
  • ઈન્ફેક્શનવાળી જગ્યાને સ્વચ્છ અને સુકું રાખવું

🧼 કાળજી (Care)

  • રસી ભરેલા દાણાને દબાવવું નહીં
  • ગરમ પાણી ના પોતા
  • એન્ટિબાયોટિક ક્રીમ/ટેબ્લેટ ડોક્ટર ની સલાહ મુજબ
  • દવાનો કોર્સ પૂરો કરવો
  • ચામડી પર સ્ક્રેચ/ઈજાઓ ન કરવી
  • ખંજવાળ/એક્ઝીમાનું ટ્રીટમેન્ટ ચાલુ રાખવું

🟡 हिंदी

बार-बार होने वाला पायोडर्मा-फोडे (Recurrent Pyoderma)

🌿 पायोडर्मा क्या है?

यह त्वचा का बैक्टीरियल संक्रमण है जिसमें पस भरे दाने, घाव, लाल पपड़ी बनती है।
बार-बार हो तो इसे रीक्यरेंट पायोडर्मा कहते हैं।


🔍 बार-बार क्यों होता है? (Causes)

  • Staphylococcus / Streptococcus बैक्टीरिया
  • सूखी या सेंसिटिव त्वचा
  • ज्यादा खुजलाना (स्क्रैच → इन्फेक्शन)
  • अनियंत्रित डायबिटीज
  • पसीना, गर्मी, नमी वाले क्षेत्र
  • एक्जिमा/एलर्जी/अन्य त्वचा रोग
  • नाक और मलमाग बैक्टीरिया की मौजूदगी (Nasal and peri anal carrier)
  • कम इम्युनिटी / एनीमिया
  • एंटीबायोटिक कोर्स अधूरा छोड़ना

🛡 रोकथाम (Prevention)

  • रोज सफाई और स्नान
  • एंटीसेप्टिक साबुन clearskin soap
  • पर्सनल तौलिया, कपड़े
  • नाखून छोटे रखें
  • घाव या दाने न खुजलाएँ
  • डायबिटीज कंट्रोल रखें
  • नाक और मलमाग बैक्टीरिया की दवा (डॉक्टर की सलाह से)
  • त्वचा को सूखा और साफ रखें

🧼 देखभाल (Care)

  • पस वाले दाने न दबाएँ
  • गुनगुने पानी की सिकाई
  • एंटीबायोटिक क्रीम/दवा डॉक्टर के अनुसार
  • दवा का पूरा कोर्स पूरा करें
  • स्क्रैचिंग से बचें
  • एक्जिमा/एलर्जी का इलाज जारी रखें

Recurrent Pyoderma-boil (Repeated Skin Infection)

🌿 What is Pyoderma?

A bacterial skin infection causing pus-filled boils, red patches, crusts, and painful lesions.
If it keeps coming back, it is called Recurrent Pyoderma.


🔍 Why does it recur? (Causes)

  • Staphylococcus or Streptococcus bacteria
  • Dry or sensitive skin
  • Scratching habit → skin breaks → infection
  • Uncontrolled diabetes
  • Excess sweating, heat, humidity
  • Eczema / allergic skin diseases
  • Nasal bacterial carrier state
  • Low immunity or anemia
  • Incomplete antibiotic course

🛡 Prevention

  • Daily bath, good hygiene
  • Use antiseptic soap/wash
  • Personal towel & clothing (no sharing)
  • Keep nails trimmed
  • Avoid scratching
  • Keep diabetes under control
  • nasal and peri anal bacterial infection carriage treatment (doctor’s advice)
  • Keep affected areas clean and dry

🧼 Care

  • Do NOT squeeze boils
  • Warm compress helps
  • Use prescribed antibiotic creams/tablets
  • Complete the full antibiotic course
  • Treat underlying eczema/allergies
  • Avoid injury or scratching