ઉપયોગો
(A) કાળા અને વિવિધ રંગ ના ટેટૂ ની સારવાર
–૩૦ થી ૪૫ દિવસ ના અંતરે એક એવા ટેટૂ ની ઊંડાઈ અને તેમાં વપરાયેલા કલર મુજબ ઓછામાં ઓછા ૫ થી ૮ સેશન્સ
–એક ચોરસ ઈંચ ના ૧૦૦૦ રુ પ્રમાણે ચાર્જ
(B) કાળા લાખા (NEVUS OF OTA, BECKER’S NEVUS, લાયકેન પ્લેનસ પીગમેન્ટોસસ (LICHEN PLANUS PIGMENTOSUS)
–૩૦ થી ૪૫ દિવસ ના અંતરે એક એવા ૧૦ કરતાં વધારે સેશન્સ
-ચાર્જ સાઈઝ ના આધારે ૩૦૦૦ રુપિયા થી શરૂ
(C) છાયા – દાઝો – મેલાસ્મા (MELASMA), રોગ ના ડાઘા (PIH)
–૧૫ થી ૨૦ દિવસ ના અંતરે એક એવા જરુરીયાત પ્રમાણે સેશન્સ
–ચાર્જ એક સેશન્સ ના સાઈઝ પ્રમાણે ૧૦૦૦ રુ થી શરૂ
(D) તલ (FRECKLES), LENTIGO, AGE SPOT
–૩૦ દિવસ ના અંતરે એક એવા જરુરીયાત પ્રમાણે સેશન્સ
–ચાર્જ એક સેશન્સ ના સાઈઝ પ્રમાણે ૧૦૦૦ રુ થી શરૂ
(E) કાર્બન ફેસીયલ – પીલીંગ CARBON FACIAL-PEELING અને બ્લૂ ટોનીંગ BLUE TONING
– ખીલ, ઓપન પોર્સ , તૈલી ત્વચા અને અનઈવન ત્વચા ટોન માટે ઉપયોગી
–દર મહિને એક એ પ્રમાણે જરૂરીયાત પ્રમાણે સેશન્સ
–ચાર્જ એક સેશન્સ ના ૩૫૦૦ રુપિયા
વિશેષ HETA SKIN CLINIC
–લેસર સારવાર ની કોઈ આડઅસર નથી.
–સારવાર દરમિયાન અને પછી પરિણામ જાળવવા તડકા થી સંપુર્ણ બચવું જરૂરી. દિવસ માં ૩ વખત સનસ્ક્રીન લગાડવું. કપડા થી ચામડી ઢાંકો.
