✨ કિલોઇડ અને હાઈપરટ્રોફિક સ્કાર
🌿 કિલોઇડ શું છે?
કિલોઇડ એ ઘા સાજા થયા પછી ચામડી પર થતો જખમથી વધુ વધેલો સ્કાર છે.
તે પૂર્વના ઘા કરતાં ઘણું મોટું, સખત, ઉંચું અને ચળકતું દેખાય છે.
આ સૌથી વધુ
- છાતી
- ખંભા
- ઉપરના હાથ
- ગળા
- કાનની લોબ (ear piercing)
પર જોવા મળે છે.
🌿 હાઈપરટ્રોફિક સ્કાર શું છે?
હાઈપરટ્રોફિક સ્કાર પણ ઉંચો અને ઘાટો બને છે,
પણ તે મૂળ ઘા જ્યાં હતો, એનેની સીમામાં જ રહે છે —
કિલોઇડની જેમ વધીને બહાર નહીં ફેલાય.
🎯 કારણો (Causes)
- જીનેટિક: પ્રકૃતિગત
- ઘા,દાઝવું , સર્જરી, ટ્રોમા (ઈજા) પછી
- પિમ્પલ/ફોડા પછી
- ઈન્ફેક્શન
- વારંવાર ખંજવાળવું
- ગાંઠવાળું, તેલિયું ત્વચા પ્રકાર
- ડાર્ક સ્કિન ટાઈપમાં વધુ જોવા મળે
💡 લક્ષણો (Symptoms)
- ઉંચો, સખત, ચમકીલો સ્કાર
- કદમો વધતો રહે (કિલોઇડ)
- ખંજવાળ / દુખાવો
- લાલચટ / બ્રાઉન કલર
- દેખાવથી કોસ્મેટિક સમસ્યા
💊 ઉપચાર (Treatment Options)
(રોગ સંપૂર્ણ સાજો નહીં થાય, પણ ખૂબ સારી રીતે નિયંત્રિત થઈ શકે)
- સ્ટેરોઇડ ઇન્જેક્શન – સ્કીન સ્પેશિયાલિસ્ટ ના સલાહ મુજબ જ
- Laser therapy – CO₂, Nd:YAG
- Silicone gel / silicone sheet
- Cryotherapy (બરફથી ફ્રીઝ કરવું)
- PRP + Microneedling કેટલાક કેસમાં
- Surgery (કિલોઇડમાં માત્ર જરૂર પડે ત્યારે)
- Radiation therapy – ગંભીર કેસમાં
- Pressure therapy (ખાસ કરીને ear keloid)
🧘♂️ જાળવણી / બચાવ (Prevention)
- પિમ્પલ/ફોડા દબાવવાં નહીં
- ear piercing સમયે એન્ટિસેપ્ટિક કાળજી
- ઘા સાજા થતા જ સિલિકોન જેલ શરૂ કરવું
- ખંજવાળ કરવી નહીં
- સર્જરી પછી ડૉક્ટર સૂચિત દવાઓ ચાલુ રાખવી
🌟 પ્રગતિ (Prognosis)
યોગ્ય ઉપચારથી
✔ itching
✔ pain
✔ thickness
✔ redness
✔ scar growth
ઘટાડી શકાય છે,
પણ કિલોઇડમાં ફરી આવવાની શક્યતા રહે છે.
🟡 हिंदी
✨ किलोइड और हाइपरट्रॉफिक स्कार
🌿 किलोइड क्या होता है?
किलोइड घाव भरने के बाद बनने वाला अत्यधिक बढ़ा हुआ स्कार है।
यह पुराने घाव से बड़ा, सख्त, उभरा हुआ और चमकीला दिखाई देता है।
आम जगहें:
- छाती
- कंधे
- ऊपरी बाजू
- गर्दन
- कान की लोब (piercing के बाद)
🌿 हाइपरट्रॉफिक स्कार क्या है?
यह स्कार भी उभरा और मोटा होता है,
लेकिन मूल घाव की सीमा के बाहर नहीं फैलता —
किलोइड की तरह बढ़ता नहीं जाता।
🎯 कारण (Causes)
- आनुवंशिक प्रवृत्ति
- चोट, जलना, सर्जरी, अकस्मात इजा के बाद
- मुहांसों के बाद
- संक्रमण
- बार-बार खुजलाना
- ऑयली/घनी त्वचा
- डार्क स्किन टाइप में अधिक
💡 लक्षण (Symptoms)
- उभरा हुआ, सख्त स्कार
- किलोइड में स्कार लगातार बढ़ सकता है
- खुजली, दर्द
- लाल/भूरा रंग
- दिखने में बाधा
💊 उपचार (Treatment Options)
(पूरी तरह खत्म नहीं होता, लेकिन अच्छा नियंत्रण मिलता है)
- स्टेरॉयड इंजेक्शन
- CO₂ / Nd:YAG लेज़र
- सिलिकॉन जेल या सिलिकॉन शीट
- क्रायोथेरेपी
- PRP + माइक्रोनीडलिंग
- सर्जरी (सावधानी से) जब बहुत ज्यादा जरूरी है तब।
- रेडिएशन थेरेपी (कठिन मामलों में)
- प्रेशर थेरेपी
🧘♂️ बचाव (Prevention)
- मुहांसे न दबाएँ
- कान पियर्सिंग के बाद सफाई रखें
- घाव भरते ही सिलिकॉन जेल शुरू करें
- स्कार को खुजलाएँ नहीं
- सर्जरी के बाद डॉक्टर की दवा जारी रखें
🌟 प्रग्नोसिस (Prognosis)
उचित उपचार से
✔ खुजली
✔ दर्द
✔ मोटापन
✔ लालिमा
✔ स्कार बढ़ना
कम किया जा सकता है,
लेकिन किलोइड में दोबारा बनने की संभावना रहती है।
🔵 English
✨ Keloids & Hypertrophic Scars
🌿 What is a Keloid?
A keloid is an overgrown scar that develops after an injury or surgery.
It becomes large, raised, shiny, firm, and grows beyond the original wound.
Common areas:
- Chest
- Shoulders
- Upper arms
- Neck
- Earlobes (after piercing)
🌿 What is a Hypertrophic Scar?
A hypertrophic scar is raised and thick,
but stays within the boundary of the original wound,
unlike a keloid which keeps growing.
🎯 Causes
- Genetic tendency
- After Cuts, burns, trauma, surgery
- Post Acne Hypertrophic scars
- Repeated irritation / scratching
- Thick or oily skin
- More common in darker skin types
💡 Symptoms
- Raised, thick, shiny scar
- Keloids may continue to grow
- Itching and pain
- Red or brown color
- Cosmetic concern
💊 Treatment Options
(Keloids cannot be completely cured but can be improved significantly)
- Steroid injections under strict guidance of dermatologist
- Laser therapy – CO₂, Nd:YAG
- Silicone gel or silicone sheets
- Cryotherapy (freezing)
- PRP + Microneedling
- Surgery (carefully selected cases)
- Radiation therapy (severe cases)
- Pressure therapy (ear keloids)
🧘♂️ Prevention
- Avoid squeezing pimples
- Proper care after piercing
- Use silicone gel early after wound healing
- Avoid scratching
- Follow post-surgery care properly
🌟 Prognosis
With proper treatment:
✔ itching
✔ pain
✔ thickness
✔ redness
✔ abnormal scar growth
can be reduced,
though keloids may recur.
