Dermatosis papulosa nigra and skin tag


ડરમેટોસિસ પેપ્યુલોઝા નીગ્રા (DPN) અને સ્કિન ટેગ


1️⃣ DPN શું છે?

Dermatosis Papulosa Nigra એટલે ચહેરા, ગળા અને કપાળ પર દેખાતા નાના, કાળા, ઉપસેલા દાણા. જે મસા જેવા દેખાય છે પણ તે મસા નથી. આ ચેપજન્ય નથી અને કોઈને લાગતું નથી.
ખાસ કરીને ડાર્ક સ્કિન ટોન વાળા લોકોમાં જોવા મળે છે.


2️⃣ સ્કિન ટેગ શું છે?

Skin Tag એટલે ત્વચા ઉપર નરમ, લટકતી, ચામડી ના રંગ ની મોટા મસા જેવી વધેલી ચામડી. જે મસા નથી અને ચેપી પણ નથી. સામાન્ય રીતે ઘર્ષણવાળા ભાગે થાય છે: ગળું, બગલ, છાતી, કમર, આંખની આજુબાજુ


3️⃣ કારણો (Causes)

DPN:

  • કુટુંબીય / જનિત
  • ડાર્ક સ્કિન વાળા લોકોમાં સામાન્ય
  • વધતી ઉંમર

Skin Tag:

  • ઘર્ષણ (Friction)
  • વજન વધારું
  • ડાયાબિટીસ / ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ
  • હોર્મોનલ બદલાવ

4️⃣ લક્ષણો (Symptoms)

DPN:

  • નાના, કાળા અથવા ડાર્ક બ્રાઉન દાણા
  • ચહેરા અને ગળા પર
  • ખંજવાળ નહીં કે દુખાવો નહીં

Skin Tag:

  • નરમ લટકતું ગાંઠ
  • રંગ સ્કિન કલર થી બ્રાઉન
  • ઘર્ષણથી ક્યારેક ચુબવું

5️⃣ ઉપચાર (Treatment Options)

DPN અને Skin Tags દવા થી ગાયબ નથી થતા, તેઓને માત્ર પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય.

1. RF / Cautery Removal

  • લોકલ એનસ્થેશિયા બાદ પેપ્યુલ કાઢી શકાય.

2. CO₂ લેસ


1️⃣ CO₂ ફ્રેક્શનલ લેઝર શું કરે છે?

CO₂ લેઝર ત્વચાની ઉપરની સ્તરમાં રહેલા ઉભેલા કાળા દાણા (DPN) ને

  • નરમાઈથી વેપરાઈઝ કરે છે
  • આસપાસની ચામડીને નુકસાન કર્યા વગર
  • દાણાને સમતળ બનાવે છે
  • સ્કારનો જોખમ ઓછો રાખે છે

2️⃣ પ્રક્રિયા કેવી રીતે થાય છે? (Step-by-step)

Step 1: સ્કિન સફાઈ અને નિદાન

ચામડી સાફ કરીને DPNનાં દાણાંને માર્ક કરવામાં આવે.

Step 2: લોકલ એનેસ્થેટિક ક્રીમ

દર્દીને આરામ રહે તે માટે હળવી અનિસ્થેશિયા ક્રીમ લગાવવામાં આવે.

Step 3: CO₂ લેઝર શૂટ્સ

  • લેઝરEach દાણાં ઉપર માઇક્રો-પલ્સ આપે છે
  • દાણું ધીમે ધીમે ઉડી જાય / સમતળ થાય

Step 4: સુમેળભરેલું કૂલિંગ / ઓઈન્ટમેન્ટ

લેઝર પછી soothing જેલ અથવા એન્ટીબાયોટિક ક્રીમ લગાડવામાં આવે.


3️⃣ પ્રક્રિયા કેટલો સમય લે છે?

  • ચહેરા ઉપર DPN વધારે હોય તો 10–30 મિનિટ પ્રોસિજર ટાઇમ, ચહેરા પર ચામડી બહેરી કરવા ની ટ્યૂબ લગાવી ૩૦ થી ૪૫ મિનિટ પછી સારવાર

4️⃣ દર્દને કોઈ દુખાવો થાય છે?

  • પ્રક્રિયા લો પેઇન
  • માઇક્રો-ચુટકા જેવો અનુભવ
  • એનેસ્થેટિક ક્રીમ હોવાથી દર્દ નગણ્ય

5️⃣ પ્રક્રિયા પછી શું થાય? (Post-procedure changes)

  • ટ્રીટેડ ભાગ પર નાના બ્રાઉન ક્રસ્ટ / બિંદુઓ બને
  • 5–7 દિવસમાં સ્વાભાવિક રીતે ઊખડી જાય
  • ચામડી ધીમે ધીમે સમતળ અને સાફ દેખાય

6️⃣ કાળજી (Aftercare)

1. સનસ્ક્રીન ફરજિયાત

CO₂ પછી 2–4 અઠવાડિયા સુધી SPF 30–50.

2. ટ્રીટેડ ભાગને ખંજવાળશો નહીં

ક્રસ્ટને ખેંચવાથી દાગ પડી શકે.

3. માત્ર ડૉક્ટર આપેલી ointment લગાવવી

એન્ટીબાયોટિક / હીલિંગ ક્રીમ 3–5 દિવસ.

4. મેઙ્કઅપ 48 કલાક ટાળવો

5. વધુ ઘર્ષણ અથવા ગરમ પાણી ટાળવું


7️⃣ પરિણામ (Results)

  • 1 સેશન પછી જ 60–80% દાણાં દૂર થાય
  • વધારે DPN હોય તો 2–3 સેશનની જરૂર
  • સ્કાર થવાનો જોખમ બહુ ઓછો
  • ચહેરો સ્મૂથ અને ક્લીન દેખાય

8️⃣ CO₂ કેમ વધુ અસરકારક છે?

  • દાણું એકદમ ચોક્કસ જગ્યાએ દૂર કરે
  • આસપાસની સ્કિનને નુકસાન નથી
  • ટ્રીટમેન્ટ ઝડપથી થાય
  • રિઝલ્ટ ક્લીન અને નૅચરલ

  • ઝડપી, સ્કાર ઓછું રહે.

3. કાતરી વડે Removal (Skin Tag જેટલા માટે)

4. ક્રાયોથેરાપી (Liquid Nitrogen)

  • Skin tag માટે ઉપયોગી.

⛔ ઘરેલું ક્રીમ, દોરા વડે બાંધી કાઢવું, ગરમ સોયથી કાપવું ખતરનાક છે — ન કરવું.


6️⃣ કાળજી (Care)

  • પ્રક્રિયા પછી 3–5 દિવસ સુધી ભાગને સુકું રાખવું
  • સનસ્ક્રીન લગાવવું
  • ઘર્ષણ ટાળવું
  • ચાંદા ન ખૂંચવા


डर्माटोसिस पापुलोसा नाइग्रा (DPN) और स्किन टैग


1️⃣ DPN क्या है?

यह चेहरे, गर्दन और माथे पर होने वाले छोटे काले उभरे दाने होते हैं।
यह संक्रामक नहीं है।


2️⃣ स्किन टैग क्या है?

Skin Tag एक नरम, लटकने वाला छोटा सा मांस जैसा पिंड है।
यह अधिकतर घर्षण वाली जगहों पर होता है।


3️⃣ कारण (Causes)

DPN:

  • अनुवांशिक
  • गहरी त्वचा में अधिक
  • उम्र के साथ बढ़ना

Skin Tag:

  • रगड़ (Friction)
  • अधिक वजन
  • डायबिटीज
  • हार्मोनल बदलाव

4️⃣ लक्षण (Symptoms)

DPN:

  • छोटे, काले, भूरे दाने
  • दर्द नहीं, खुजली नहीं

Skin Tag:

  • नरम लटकता पिंड
  • स्किन कलर या ब्राउन
  • रगड़ से जलन

5️⃣ उपचार (Treatment Options)

इनका इलाज क्रीम से नहीं, केवल प्रक्रिया से हटाया जा सकता है।

RF/Cautery Removal
CO₂ Laser
Cryotherapy

⚠️ घर पर काटना, धागा बाँधना या जलाना खतरनाक है।


6️⃣ देखभाल (Care)

  • 3–5 दिन क्षेत्र साफ और सूखा रखें
  • सनस्क्रीन लगाएँ
  • रगड़ से बचें
  • पपड़ी न नोचें


Dermatosis Papulosa Nigra (DPN) & Skin Tags


1️⃣ What is DPN?

DPN consists of small, dark, raised bumps on the face, neck, and upper cheeks.
It is harmless and not contagious.


2️⃣ What are Skin Tags?

Skin Tags are soft, hanging, skin-colored growths, usually seen in friction-prone areas.
They are also not contagious.


3️⃣ Causes

DPN:

  • Genetic tendency
  • More common in brown/dark skin
  • Increases with age

Skin Tags:

  • Friction
  • Overweight
  • Diabetes / Insulin resistance
  • Hormonal changes

4️⃣ Symptoms

DPN:

  • Small, dark brown to black bumps
  • Mostly on face, neck
  • No pain or itching

Skin Tags:

  • Soft, hanging growth
  • Flesh-colored or brown
  • May irritate with friction

5️⃣ Treatment Options

DPN & Skin Tags cannot disappear with creams—they need procedural removal.

RF/Cautery removal
CO₂ Laser
Cryotherapy (Liquid Nitrogen)

⚠️ Never try home removal, burning, cutting, or tying threads — can cause scars or infection.


6️⃣ Post-Procedure Care

  • Keep area clean & dry for 3–5 days
  • Apply sunscreen on exposed areas
  • Avoid rubbing or scratching
  • Do not pick scabs