સ્ત્રી ના ચહેરા, છાતી, પીઠ અને પેટ ના ભાગે અનિચ્છનીય પુરુષ પેટર્ન વાળ ની વૃદ્ધિ ને HIRSUTISM કહે છે. તે androgen નામના હોર્મોન્સ ની અસર ને કારણે થાય છે. જો આ હોર્મોન્સ નું પ્રમાણ વધે કે શરીર તેમના પ્રત્યે વધારે સંવેદનશીલ બને તો તે થઇ શકે છે. અણગમતા વાળ ના કારણો (1)અંડપિંડ ના રોગો -ઈન્સુલીન રેઝિસ્ટન્સ (IR) -અંડપિંડ માં ચેપ…
ખીલમાં નીચેના પ્રકારના સ્કાર – ખાડા જોવા મળે છે: (૧) આઇસ-પિક સ્કાર્સ – ઊંડા, સાંકડા સ્કાર – ખાડા (૨) રોલિંગ સ્કાર્સ – ઢાળવાળી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા (૩) બોક્સકાર સ્કાર્સ – સીધી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા (૪) એટ્રોફિક સ્કાર્સ – સપાટ, પાતળા સ્કાર – ખાડા (એનેટોડર્મા) (૫) હાયપરટ્રોફિક અથવા કીલોઇડ સ્કાર્સ – જાડા ગઠ્ઠાવાળા ઉપસેલા સ્કાર …
સીબોરીક ડર્મેટાઈટીસ એ એક પ્રકાર નું ખરજવું(endogenous eczema) છે જે કોમન,લાંબી ચાલતી અને ફરી થઈ શકે તેવી બીમારી છે જે મુખ્યત્વે માથાની ચામડી, ચહેરા અને છાતી- બરડા ના અને અન્ય સીબેસીયસ ગ્રંથિથી સમૃદ્ધ ભાગ ને અસર કરે છે. પુખ્ત વયના સીબોરીક ડર્મેટાઈટીસ નો રોગ કિશોરાવસ્થાના અંતમાં શરૂ થાય છે.યુવાન વયસ્કો અને વૃદ્ધ લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. તે સ્ત્રીઓ…
• સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી તડકા થી 100 % બચવું. • જ્યારે ઘરમાંથી બહાર જવાય ત્યારે મોઢા અને શરીર ની ખુલ્લી ચામડી ને તડકા થી બચાવવી. ફુલ સાઇઝ કાપડ (માસ્ક), ફૂલ બાંયના કપડા અને ટોપી (કેપ અથવા હેટ) પહેરવી. • વરસાદ હોય કે વાદળ, સૂર્ય નો પ્રકાશ ભલે ના આવે પણ સૂર્ય ના અલ્ટ્રા વાયોલેટ કિરણો આવે…
દર્દી માટે પ્રશ્ર્નોતરી (૧) તમને ખંજવાળ પછી ચામડી પર શીરસ માં થતા લાલ ચકામા થાય છે ? (૨) તમને આખા શરીર પર ખંજવાળ છે કે શરીર ના અમુક ભાગ પર, તો ક્યા ભાગ પર ? (૩) ખંજવાળ કેટલા સમય થી છે. જો ઘણા સમયથી હોય તો વચ્ચે વચ્ચે વગર દવા એ ખંજવાળ મટી જાય છે ? (૪) ખંજવાળ માટે કોઈ…
🩵 અકાળે સફેદ વાળ : કારણો અને ઉપચાર 🔹 કારણો (Causes) 1. વંશાગત (Genetic) – માતા-પિતા કે કુટુંબમાં વહેલા વાળ સફેદ થયેલ હોય 2. પોષણની ઉણપ – વિટામિન B12, બાયોટિન, ફોલિક એસિડ, ઝિંક, કૉપર જેવા તત્વોની કમી. 3. સ્ટ્રેસ અને ચિંતા – સતત તણાવથી મેલાનોસાઇટ સેલની કાર્યક્ષમતા ઘટે. 4. ઑટોઇમ્યુન અથવા થાયરોઇડ રોગ – ઇમ્યુન સિસ્ટમ સક્રિય થવાથી વાળ ફોલિકલ…
URTICARIA-અર્ટીકેરીયા (શીરસ – પિત્તી – ધાપડ -એલર્જી) આમાં ચામડી પર ઓછી કે ખુબ જ માત્રા ની ખંજવાળ સાથે ના લાલાશ પડતા સામાન્ય કે વધારે ઉપસેલા, નાની કે મોટી સાઈઝ ના, શરીર ના થોડાક ભાગ કે આખા શરીર પર ચકામા થાય છે. ક્યારેક હોઠ, આંખ કે શરીર ના કેટલાક ભાગ પર સોજો પણ આવે છે. ચકામા નો ભાગ ગરમ પણ લાગે…
કયુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ (CUTANEOUS MACULAR AMYLOIDOSIS) લક્ષણો કયુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ માં સામાન્ય રીતે પીઠના ઉપરના ભાગમાં, હાથના ઉપરના ભાગમાં, ક્યારેક પગ ના આગળ ના ભાગ ની ત્વચામાં અને અન્ય ભાગ પર કાળા ડાઘ પડે છે. હાઈપરપીગ્મેન્ટેશન(કાળા ડાઘ) નું કારણ ત્વચા પર અસાધારણ પ્રોટીનનું સંચય છે જેને એમીલોઈડ તરીકે ઓળખવામાં આવે છે. ચામડી…
ACANTHOSIS NIGRICANS (એકેન્થોસીસ નીગ્રરીકન્સ) તેમાં ચામડી કાળી, જાડી અને રફ થાય છે. દેખાવ બેડોળ લાગે છે. તે સામાન્ય રીતે ડોક, બગલ, જાંઘ અને ચહેરા, છાતી નીચે દેખાય છે. Acral acanthotic anomaly: હાથ અને પગ નું એકેન્થોસીસ નીગ્રરીકન્સ આમાં જાડી ચામડી અને ઘાટા ડાઘા કોણી, ઘૂંટણ અને આંગળીઓ પર જોવા મળે છે. Unilateral acanthosis nigricans:એક બાજુ ના ભાગ નું એકેન્થોસીસ નીગ્રરીકન્સ…
એટોપિક ડર્મેટાઈટીસ (ATOPIC DERMATITIS) HETA SKIN CLINIC આ એક ખરજવા નો પ્રકાર છે. આ રોગ ના દર્દી નું લોહી ખૂબજ એલર્જી વાળું હોય છે.તે એક Chronic inflammatory ત્વચા રોગ છે, પરિણામે બીમારી લાંબી ચાલે છે. હું તેને લોહી નું ખરજવું કહું છું. જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તે ઘણીવાર બાળપણમાં શરૂ થાય છે, પરંતુ તે પુખ્તાવસ્થામાં પણ થઈ…
