All Posts

 HIRSUTISM     (અણગમતા વાળ)  

 સ્ત્રી ના ચહેરા, છાતી, પીઠ અને પેટ ના ભાગે અનિચ્છનીય પુરુષ પેટર્ન વાળ ની વૃદ્ધિ ને HIRSUTISM કહે છે. તે androgen નામના હોર્મોન્સ ની અસર ને કારણે થાય છે. જો આ હોર્મોન્સ નું પ્રમાણ વધે કે શરીર તેમના પ્રત્યે વધારે સંવેદનશીલ બને તો તે થઇ શકે છે.  અણગમતા વાળ ના કારણો  (1)અંડપિંડ ના રોગો  -ઈન્સુલીન રેઝિસ્ટન્સ (IR)  -અંડપિંડ માં ચેપ…

learn more

Acne Scar 

ખીલમાં નીચેના પ્રકારના સ્કાર – ખાડા જોવા મળે છે:  (૧) આઇસ-પિક સ્કાર્સ – ઊંડા, સાંકડા સ્કાર – ખાડા   (૨) રોલિંગ સ્કાર્સ – ઢાળવાળી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા   (૩) બોક્સકાર સ્કાર્સ – સીધી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા  (૪) એટ્રોફિક સ્કાર્સ – સપાટ, પાતળા સ્કાર – ખાડા (એનેટોડર્મા)  (૫) હાયપરટ્રોફિક અથવા કીલોઇડ સ્કાર્સ – જાડા ગઠ્ઠાવાળા ઉપસેલા સ્કાર …

learn more

સીબોરીક ડર્મેટાઈટીસ – SEBORRHEIC DERMATITIS

🌿 સીબોરીક ડર્મેટાઈટીસ (Seborrheic Dermatitis) સીબોરીક ડર્મેટાઈટીસ એ એક પ્રકારનું ખરજવું (endogenous eczema) છે. આ રોગ ખૂબ સામાન્ય, લાંબા સમય સુધી ચાલતો અને ફરી-ફરી થતો હોય છે.આ જાણી ને તમે ચિંતા ના કરતા, મોટા ભાગના દર્દીઓ માં તેની માત્રા ઓછી હોય છે. અને સામાન્ય પ્રયત્નો થી કાબુ માં રહી શકે છે. તે મુખ્યત્વે એવા ભાગોમાં જોવા મળે છે જ્યાં સીબેસીયસ…

learn more

તડકા થી થતા ત્વચા રોગો માટે સલાહ અને ઉપાયો

• સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી તડકા થી 100 % બચવું.  • જ્યારે ઘરમાંથી બહાર જવાય ત્યારે મોઢા અને શરીર ની ખુલ્લી ચામડી ને તડકા થી બચાવવી. ફુલ સાઇઝ કાપડ (માસ્ક), ફૂલ બાંયના કપડા અને ટોપી (કેપ અથવા હેટ) પહેરવી. • વરસાદ હોય કે વાદળ, સૂર્ય નો પ્રકાશ ભલે ના આવે પણ સૂર્ય ના અલ્ટ્રા વાયોલેટ કિરણો આવે…

learn more

સંપુર્ણ શરીર પર ખંજવાળ   

દર્દી માટે પ્રશ્ર્નોતરી  (૧) તમને ખંજવાળ પછી ચામડી પર શીરસ માં થતા લાલ ચકામા થાય છે ?  (૨) તમને આખા શરીર પર ખંજવાળ છે કે શરીર ના અમુક ભાગ પર, તો ક્યા ભાગ પર ?  (૩) ખંજવાળ કેટલા સમય થી છે. જો ઘણા સમયથી હોય તો વચ્ચે વચ્ચે વગર દવા એ ખંજવાળ મટી જાય છે ?  (૪) ખંજવાળ માટે કોઈ…

learn more

Hand and feet eczema

🟢 હાથ અને પગનું એક્ઝિમા (Hand & Feet / Palmoplantar Eczema) ✨ સામાન્ય માહિતી, લક્ષણો, પ્રકારો, રોગનો પ્રવાહ અને કાળજી 🔹 હાથ અને પગનું એક્ઝિમા શું છે? હાથની હથેળી અને પગના પંજા પર થતીસોજાવાળી (Inflammatory), લાંબા સમય સુધી ચાલતી અને વારંવાર વધઘટ કરતી ત્વચાની સ્થિતિનેહાથ અને પગનું એક્ઝિમા (Palmoplantar Eczema) કહેવામાં આવે છે. આ રોગમાં ત્વચાની 👉 આ રોગ ચેપજન્ય…

learn more

URTICARIA -HIVES

URTICARIA-અર્ટીકેરીયા (શીરસ – પિત્તી – ધાપડ -એલર્જી)  આમાં ચામડી પર ઓછી કે ખુબ જ માત્રા ની ખંજવાળ સાથે ના લાલાશ પડતા સામાન્ય કે વધારે ઉપસેલા, નાની કે મોટી સાઈઝ ના, શરીર ના થોડાક ભાગ કે આખા શરીર પર ચકામા થાય છે. ક્યારેક હોઠ, આંખ કે શરીર ના કેટલાક ભાગ પર સોજો પણ આવે છે. ચકામા નો ભાગ ગરમ પણ લાગે…

learn more

CUTANEOUS MACULAR AMYLOIDOSIS

🌿 ક્યુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ(Cutaneous Macular Amyloidosis) ક્યુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ એક લાંબા સમય સુધી ચાલતો (Chronic) ચામડીનો રોગ છે, જેમાં ચામડી પર ખાસ પ્રકારના કાળા અથવા ગાઢ ભૂરા રંગના ડાઘ દેખાય છે. આ રોગમાં ચામડી પર એક અસામાન્ય પ્રોટીનનું સંગ્રહ થાય છે, જેને એમાયલોઇડ (Amyloid) કહેવામાં આવે છે. આ જ પ્રોટીનના સંચયને કારણે ચામડીનો રંગ બદલાય છે. 🔴 કયા ભાગોમાં વધુ…

learn more

ACANTHOSIS NIGRICANS

🌿 એકેન્થોસીસ નીગ્રિકન્સ (Acanthosis Nigricans) ચામડી કાળી અને જાડી થવાનું કારણ, મહત્વ અને સંપૂર્ણ માર્ગદર્શન 🔴 એકેન્થોસીસ નીગ્રિકન્સ શું છે? એકેન્થોસીસ નીગ્રિકન્સ એ એક મેડિકલ સમસ્યા છે જેમાંચામડી કાળી, જાડી અને ખડબડિયાળી (rough) બની જાય છે અને દેખાવ બેડોળ લાગે છે. 📍 સામાન્ય રીતે જોવા મળે છે: 👉 આ ફક્ત દેખાવની સમસ્યા નથી, પરંતુ શરીરની અંદરની ગડબડનું ચેતવણી ચિહ્ન છે.…

learn more

ATOPIC DERMATITIS

     🌿 એટોપિક ડર્મેટાઈટીસ (ATOPIC DERMATITIS)    આ એક ખરજવા નો પ્રકાર છે. આ રોગ ના દર્દી નું લોહી ખૂબજ એલર્જી વાળું હોય છે.તે એક Chronic inflammatory  ત્વચા રોગ છે, પરિણામે બીમારી લાંબી ચાલે છે. હું તેને લોહી નું ખરજવું કહું છું. જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે.   તે ઘણીવાર બાળપણમાં શરૂ થાય છે, પરંતુ તે પુખ્તાવસ્થામાં પણ થઈ શકે…

learn more