આ ફૂગ થી થતી ચેપી બીમારી છે. જે પરસેવા ને કારણે,ભીનાકે ટાઈટ કપડાં પેહરવાને કારણે અને સ્વચ્છતાના અભાવે શરીર ના બંધિયાર ભાગો થી શરુ થઈ અન્ય ભાગોમાં ફેલાય છે.(બંધ વાસણ માં રાખેલ રસોઈ પર ફૂગ આવે તેની જેમ જ) HETA SKIN CLINIC બજાર માં મળતી કે ડોક્ટર મિત્રો દ્વારા આપવામાં આવેલી ખંજ્વાર માટે ની ટ્યુબ્સ માં આવતું સ્ટેરોઈડ કેમીકલ ખંજવાળ…
ડાયોડ લેસર શું છે. ડાયોડ લેસર સેમિકન્ડક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જે ઇનફ્રારેડ અને દૃશ્યમાન શ્રેણીમાં પ્રકાશ ના સુસંગત પ્રક્ષેપણ ઉત્પન્ન કરે છે. તે ત્વચાના વિશિષ્ટ રંગસૂત્રોને લક્ષ્ય બનાવવા માટે એક સાંકડી સ્પેક્ટ્રમવાળા પ્રકાશ બીમનો ઉપયોગ કરે છે. રૂબી અને એલેક્ઝાન્ડ્રાઇટ જેવી અન્ય લેસર સિસ્ટમ્સની તુલનામાં, 800nm ડાયોડ લેસર વેવલેન્થ સૌથી વધારે અને શ્રેષ્ઠ મેલાનિન શોષણ પ્રદાન કરે છે. ……
પી આર પી (પ્લેટલેટ રિચ પ્લાસ્મા) એટલે રક્ત નું અમૃત જે તે વ્યક્તિ ના લોહી માં થી બનાવવામાં આવેલ ખુબ ઊંચી માત્રામાં પ્લેટલેટ અને અન્ય ખૂબ જ ઉપયોગી ગ્રોથ ફેક્ટર ધરાવતું પ્લાઝમા. ગ્રોથ ફેક્ટર ના નામ Tgf-beta Fibroblast growth factor Pdgf Egf Vegf Ctgf Igf 1 & 2 Platelet factor 4 Interleukin 8 Kgf વ્યક્તિ ના લોહી ને ટેસ્ટ ટ્યૂબ…
એક શસ્ત્રક્રિયા પ્રક્રિયા જેમાં માથાના એક ભાગમાંથી જેને દાતા સાઇટ કહેવાય વાળ મૂળ સાથે બીજા ભાગમાં જેને રીસીપીયંટ સાઈટ કહેવાય ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. વાળ ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? વાળના પ્રત્યારોપણની બે પ્રાથમિક તકનીકીઓ હાલમાં ઉપયોગમાં છે. FUE (ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન) અને FUT (ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન) પદ્ધતિઓ. વાળ ટ્રાન્સપ્લાન્ટનો સફળતા દર કેટલો છે? જ્યારે શસ્ત્રક્રિયાના ઉચ્ચતમ આંતરરાષ્ટ્રીય ધોરણો…
કારણો: હોર્મોનલ ફેરફાર,બેક્ટેરીઅલ ચેપ,તૈલી ગ્રંથિઓ ની વધારે સક્રિયતા,કેટલોક ખોરાક,તણાવ,કોસ્મેટીક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ,સ્ટીરોઈડ યુકત ટ્યુબ અને દવાઓ અને કેટલીક વખત ફેસીઅલ જેવી સારવાર પછી.AGE DURATION :સામાન્ય રીતે ખીલ ૧૦ થી ૩૦ વર્ષની વય વચ્ચે થાય છે .કેટલીક વાર તે ૪૦ થી વધુ ઉંમર સુધી પણ ચાલુ રહે છે.ખીલ ની જગ્યા: તેઓ ચહેરા, ખભા, પીઠ, છાતી અને ઉપલા હાથ પર થાય છેખીલ…
