🌟 ખીલના ખાડા (Acne Scars)
સાચી ઓળખ • યોગ્ય સારવાર • હકીકતભર્યા પરિણામ
ખીલ સાજા થયા પછી ઘણી વખત ચામડી પર ખાડા (Acne Scars) રહી જાય છે.
દરેક ખાડો એકસરખો હોતો નથી, એટલે એક જ સારવાર બધાને ફાયદો કરતી નથી.
🔍 ખીલના ખાડાના મુખ્ય પ્રકાર
🔹 (૧) આઇસ-પિક ખાડા
બહુ ઊંડા અને સાંકડા ખાડા
સોય ઘૂસાડ્યા જેવો દેખાવ
🔹 (૨) રોલિંગ ખાડા
પહોળા ખાડા, ધાર ઢાળવાળી
ચામડી લહેરિયું દેખાય
અંદરથી પેશી ખેંચાયેલી હોય છે
🔹 (૩) બોક્સકાર ખાડા
સીધી ધાર સાથે પહોળા ખાડા
ચોરસ/ગોળ આકાર
🔹 (૪) એટ્રોફિક ખાડા
સપાટ અને પાતળા ખાડા
ક્યારેક એનેટોડર્મા જેવા દેખાય
🔹 (૫) હાયપરટ્રોફિક / કીલોઇડ સ્કાર
ઉપર ઊભા, જાડા અને ગઠ્ઠાવાળા સ્કાર
સામાન્ય રીતે છાતી, ખભા, જૉ લાઇન પર
📌 નોધ:ખાડા કેટલા છે એ મહત્વનું નથી,ખાડા કેટલા ઊંડા અને અંદરથી ખેંચાયેલા છે એ પ્રમાણે સારવાર નક્કી થાય છે.
🩺 ખીલના ખાડાની સારવારના વિકલ્પ
🔸 (૧) કેમીકલ પીલિંગ
TCA CROSS, Jessner’s Peeling વગેરે
હળવા અને ચોક્કસ પ્રકારના ખાડામાં ઉપયોગી. એકલી સારવારથી લાંબા ગાળે મર્યાદિત પરિણામ. વારંવાર સેશન જરૂરી
સેશન: દર ૧૫ દિવસેખર્ચ: ₹1000 – ₹1500 પ્રતિ સેશનડાઉનટાઇમ: ૫–૬ દિવસ
🔸 (૨) માઈક્રોનીડલિંગ રેડિયોફ્રીક્વન્સી (MNRF)ત્વચાના કાયાકલ્પ માટેની અદ્યતન સારવાર:
✔️ ખીલના ખાડા
✔️ મોટા ખુલ્લા છિદ્ર (Open pores)
✔️ ત્વચા કડક (Skin tightening)
રેડિયો ફ્રીક્વન્સી તરંગો દ્વારા નવું કોલેજન બનાવવામાં મદદ કરે છે.
સેશન: દર ૬–૮ અઠવાડિયે
કુલ: સરેરાશ ૪–૬ સેશન
ખર્ચ: ₹4000 – ₹6000 પ્રતિ સેશન
ડાઉનટાઇમ: ૨ દિવસ
🔸 (૩) સબસીઝન (Subcision)
ખાડાને નીચે દબાવી રાખતા તંતુમય પટ્ટા (fibrous bands) ને મુક્ત કરવામાં આવે છે. ખાસ કરીને રોલિંગ ખાડામાં સૌથી મહત્વની સારવાર. ડાઉનટાઇમ: ૭–૧૦ દિવસ
🔸 (૪) પી.આર.પી. (PRP – Platelet Rich Plasma)
દર્દીનું પોતાનું લોહી લઈ વિશેષ પદ્ધતિથી PRP તૈયાર કરી ખાડાવાળા ભાગમાં આપવામાં આવે છે
✔️ હીલિંગ સુધારે
✔️ કોલેજન વધારવામાં મદદ
ખર્ચ: અંદાજે ₹3000 પ્રતિ સેશન
🔸 (૫) Fractional CO₂ Laser
ત્વચાના ઉપરના અને અંદરના બંને પડ (Epidermis + Dermis) પર અસર કરે છેલેસરથી હજારો નાના ઊંડા સ્તંભ બનાવે છે
👉 જેને Microthermal Treatment Zones (MTZs) કહે છેઆસપાસની સ્વસ્થ ચામડીને કારણે ઝડપી રિકવરીલેસર પછી: ✔️ નવું કોલેજન બને
✔️ ખાડા ધીમે ધીમે ઘટે
સેશન: દર ૬–૮ અઠવાડિયે
કુલ: ઓછામાં ઓછા ૪–૬ સેશન(કેટલાક દર્દીમાં વધુ સેશન જરૂરી)
ખર્ચ: ₹4000 – ₹6000 પ્રતિ સેશનસમય: ૧–૨ કલાકપરિણામ: ખાડામાં નોંધપાત્ર ઘટાડો થાય છે
🔗 કોમ્બિનેશન સારવાર – શ્રેષ્ઠ પરિણામ માટે
🔹 હકીકતમાં, ઉપરોક્ત બધી સારવારદર્દીની જરૂરિયાત મુજબ કોમ્બિનેશન માં કરવામાં આવે છે.
👉 એક જ પદ્ધતિથી સંપૂર્ણ પરિણામ શક્ય નથી.
💰 કુલ ખર્ચ અને સમયસરેરાશ માસિક ખર્ચ:
દવાઓ + વિવિધ સારવાર મળી
👉 ₹4000 – ₹8000સારવારનો સમય:
👉 સરેરાશ ૬ મહિના અથવા વધુ
☀️ મહત્વપૂર્ણ કાળજી
✔️ સંપૂર્ણ સારવાર દરમિયાનચામડીને સૂર્યપ્રકાશથી બચાવવી ખૂબ જરૂરી
✔️ નિયમિત સનસ્ક્રીન
✔️ ડોક્ટરની સલાહ મુજબ દવાઓ
🌈 અમારો પ્રયાસ
અમે વ્યાજબી દરે, સલામત રીતે અને શ્રેષ્ઠ શક્ય પરિણામ આપવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ.
Pl click below link for video on procedure for acne scar 👇
https://youtube.com/playlist?list=PLhAZuBGwh9D7VyDu3wHyAaVuzi9mO7o8z&si=p7X2v-lZv5Kqh0JI
🔴 ACNE SCAR ની INTENSITY (ખાડાની ગંભીરતા) કેવી રીતે નક્કી કરીએ?
Scar intensity એટલે ખાડા કેટલા ગંભીર છે.આ ખાડા કેટલા છે એથી નહીં, પરંતુ ખાડા કેટલા ઊંડા છે અને અંદરથી ખેંચાયેલા છે એથી નક્કી થાય છે.
🟢 1️⃣ ખાડા કેટલા ઊંડા છે (DEPTH)કેવી રીતે જોશો?
બાજુના લાઇટ (side light) માં ચામડી જુઓખાડો કેટલો ઊંડો દેખાય છે એ ધ્યાનમાં લોશું સમજાય?
બહુ સપાટી પરના ખાડા → હળવા
દેખાવમાં ઊંડા ખાડા → મધ્યમ
બહુ ઊંડા ખાડા → ગંભીર
📌 ખાડા જેટલા ઊંડા, તેટલી severity વધારે
🟢 2️⃣ ખાડા અંદરથી ખેંચાયેલા છે કે નહીં (TETHERING)કેવી રીતે ચેક કરશો?
બે આંગળીથી ખાડા આસપાસની ચામડીને બાજુએ ખેંચોશું થશે?શું થાય છેતેનો અર્થ
ખાડા ગાયબ થઈ જાયઅંદરથી ખેંચાયેલા નથી
થોડો સુધારો થાયથોડું ખેંચાણ છે
કોઈ ફેરફાર નહીંઅંદરથી જોરદાર ખેંચાણ
📌 જ્યાં ખેંચાણ વધારે, ત્યાં subcision જરૂરી
🟢 3️⃣ સામાન્ય વાતચીતમાં ખાડા દેખાય છે કે નહીં (VISIBILITY)ચેક કરો:
1–2 ફૂટના અંતરે જોઈનેસમજ:
નજીકથી જ દેખાય → હળવા
વાત કરતી વખતે દેખાય → મધ્યમ
દૂરથી પણ દેખાય → ગંભીર
📌 દર્દી સામાન્ય રીતે આ પરથી વધારે પરેશાન થાય છે
🟢 4️⃣ ચામડી ખેંચવાથી ખાડા સુધરે છે કે નહીં (STRETCH TEST)કેવી રીતે?
ખાડા આસપાસની ચામડીને બે દિશામાં ખેંચોશું થાય?
ખાડા smooth થઈ જાય → સપાટી પરના ખાડા
ખાડા રહે જ → અંદર ઊંડા ખાડા
📌 જે ખાડા ખેંચવાથી નથી સુધરતા, એ વધારે severe
🟢 5️⃣ ખાડાનો વિસ્તાર કેટલો છે (AREA INVOLVEMENT)
જુઓ:
થોડા ભાગમાં જ ખાડા છે
આખા ગાલ / મોટો વિસ્તાર ખાડાથી ભરેલો છે
📌 વિસ્તાર મોટો હોય તો severity વધારે ગણાય
🟡 સરળ રીતે SEVERITY GRADE
🟢 હળવા ખાડા (MILD)
ખાડા ઓછા ઊંડા
ખેંચાણ નહીં કે બહુ ઓછું
બાજુના લાઇટમાં જ દેખાયખેંચવાથી સુધરે
👉 ઉપચાર:✔️ CO₂ fractional laser✔️ Microneedling RF
🟡 મધ્યમ ખાડા (MODERATE)ખાડા
થોડા ઊંડા
થોડું ખેંચાણ
વાત કરતી વખતે દેખાય
ખેંચવાથી થોડો સુધારો
👉 ઉપચાર:✔️ Subcision + Laser✔️ PRP / filler (જરૂર મુજબ)
🔴 ગંભીર ખાડા (SEVERE)ખાડા
બહુ ઊંડા
અંદરથી જોરદાર ખેંચાણ
ખેંચવાથી કોઈ ફેરફાર નહીં
દૂરથી પણ દેખાય
👉 ઉપચાર:
✔️ બહુ વખત subcision
✔️ Surgical / focal procedures
✔️ CO 2 Laser in between.
🌟 मुंहासों के गड्ढे (Acne Scars)
सही पहचान • सही इलाज • वास्तविक परिणाम
मुंहासे ठीक होने के बाद कई बार चेहरे पर गड्ढे (Acne Scars) रह जाते हैं।हर गड्ढा एक जैसा नहीं होता, इसलिए एक ही इलाज सभी पर काम नहीं करता।
🔍 मुंहासों के गड्ढों के मुख्य प्रकार
🔹 (1) आइस-पिक गड्ढे
बहुत गहरे और संकरे गड्ढे
सुई चुभने जैसा दिखाई देता है
🔹 (2) रोलिंग गड्ढे
चौड़े गड्ढे, किनारे ढलान वाले
त्वचा लहरदार दिखती है
अंदर से त्वचा खिंची हुई रहती है
🔹 (3) बॉक्सकार गड्ढे
सीधे किनारों वाले चौड़े
गड्ढेगोल या चौकोर आकार
🔹 (4) एट्रोफिक गड्ढे
सपाट और पतले गड्ढे
कभी-कभी एनेटोडर्मा जैसे दिखते हैं
🔹 (5) हाइपरट्रॉफिक / कीलॉइड स्कार
ऊपर उभरे हुए, मोटे और सख्त स्कार
ज़्यादातर छाती, कंधे या जॉ-लाइन पर
📌 महत्वपूर्ण बात:
गड्ढे कितने हैं यह ज़रूरी नहीं, गड्ढे कितने गहरे हैं और अंदर से खिंचे हुए हैं – उसी के अनुसार इलाज तय होता है।
🩺 मुंहासों के गड्ढों के इलाज के विकल्प
🔸 (1) केमिकल पीलिंग
TCA CROSS, Jessner’s Peeling आदि
हल्के और चुनिंदा गड्ढों में उपयोगी
अकेले इस इलाज से लंबे समय में सीमित परिणाम
बार-बार सत्र (sessions) लेने पड़ते हैं
सत्र: हर 15 दिन
खर्च: ₹1000 – ₹1500 प्रतिसत्र
डाउनटाइम: 5–6 दिन
🔸 (2) माइक्रोनीडलिंग रेडियोफ्रीक्वेंसी (MNRF)
त्वचा के कायाकल्प की आधुनिक तकनीक:
✔️ मुंहासों के गड्ढे
✔️ बड़े खुले पोर्स
✔️ त्वचा को टाइट करना
रेडियोफ्रीक्वेंसी तरंगों से नया कोलेजन बनने में मदद मिलती है।सत्र: हर 6–8 सप्ताह
कुल: औसतन 4–6 सत्र
खर्च: ₹4000 – ₹6000 प्रति सत्र
डाउनटाइम: 2 दिन
🔸 (3) सबसीज़न (Subcision)
गड्ढों को नीचे खींचे रखने वाले फाइब्रस बैंड (तंतु) को मुक्त किया जाता है
खासकर रोलिंग गड्ढों में सबसे ज़रूरी इलाज
डाउनटाइम: 7–10 दिन
🔸 (4) पी.आर.पी. (PRP – Platelet Rich Plasma)
मरीज़ का खुद का खून लिया जाता है
विशेष प्रक्रिया से PRP तैयार किया जाता है
गड्ढों वाले हिस्से में लगाया जाता है
✔️ हीलिंग बेहतर करता है
✔️ कोलेजन बढ़ाने में मदद करता है
खर्च: लगभग ₹2000 प्रति सत्र
🔸 (5) Fractional CO₂ Laser
त्वचा की ऊपरी और अंदरूनी दोनों परतों पर काम करता है
लेज़र से हज़ारों सूक्ष्म गहरे कॉलम बनाए जाते हैं
👉 जिन्हें Microthermal Treatment Zones (MTZs) कहते हैं
आसपास की स्वस्थ त्वचा के कारण रिकवरी तेज़ होती है
लेज़र के बाद:
✔️ नया कोलेजन बनता है
✔️ गड्ढे धीरे-धीरे कम होते हैं
सत्र: हर 6–8 सप्ताह
कुल: कम से कम 4–6 सत्र(कुछ मरीज़ों में इससे अधिक सत्र लग सकते हैं)
खर्च: ₹4000 – ₹6000 प्रति सत्र
समय: 1–2 घंटे
परिणाम: गड्ढों में स्पष्ट कमी आती है
🔗 कॉम्बिनेशन इलाज – सर्वोत्तम परिणाम के लिए
🔹 वास्तव में ऊपर बताई गई सभी पद्धतियां मरीज़ की ज़रूरत के अनुसार मिलाकर (Combination) की जाती हैं।
👉 एक ही इलाज से पूरा परिणाम संभव नहीं होता।
💰 कुल खर्च और समय
औसत मासिक खर्च:
दवाइयों + विभिन्न उपचारों सहित
👉 ₹4000 – ₹8000
इलाज की अवधि: 👉 औसतन 6 महीने या उससे अधिक
☀️ ज़रूरी सावधानियाँ
✔️ पूरे इलाज के दौरान
त्वचा को धूप से बचाना बहुत आवश्यक है
✔️ नियमित सनस्क्रीन
✔️ डॉक्टर की सलाह के अनुसार दवाइयाँ
🌈 हमारा प्रयास
हम सुरक्षित तरीकों से, उचित खर्च में, सर्वोत्तम संभव परिणाम देने का पूरा प्रयास करते हैं।
🔴 ACNE SCAR की INTENSITY (गड्ढों की गंभीरता) कैसे तय की जाती है?
Scar intensity का मतलब है गड्ढे कितने गंभीर हैं।यह इस बात पर निर्भर नहीं करता कि गड्ढे कितने हैं,बल्कि इस पर निर्भर करता है कि गड्ढे कितने गहरे हैं और अंदर से खिंचे हुए हैं या नहीं।
🟢 1️⃣ गड्ढे कितने गहरे हैं (DEPTH)कैसे देखें?
साइड लाइट (side light) में त्वचा को देखें
गड्ढा कितना गहरा दिखाई देता है, उस पर ध्यान दें
क्या समझ में आता है?
बहुत सतही गड्ढे → हल्के
दिखाई देने में गहरे गड्ढे → मध्यम
बहुत गहरे गड्ढे → गंभीर
📌 गड्ढे जितने गहरे, उतनी ही severity ज़्यादा
🟢 2️⃣ गड्ढे अंदर से खिंचे हुए हैं या नहीं (TETHERING)कैसे जाँच करें?
दो उंगलियों से गड्ढे के आसपास की त्वचा को बगल की ओर खींचें
क्या होता है?
क्या होता है इसका मतलब
गड्ढा गायब हो जाता है अंदर से खिंचा हुआ नहीं है
थोड़ा सुधार होता है हल्का खिंचाव है
कोई बदलाव नहीं अंदर से ज़ोरदार खिंचाव है
📌 जहाँ खिंचाव ज़्यादा होता है, वहाँ Subcision ज़रूरी होती है
🟢 3️⃣ सामान्य बातचीत में गड्ढे दिखते हैं या नहीं (VISIBILITY)
जाँच कैसे करें?
1–2 फीट की दूरी से देखें
समझें:
सिर्फ़ पास से दिखें → हल्के
बात करते समय दिखें → मध्यम
दूर से भी दिखें → गंभीर
📌 मरीज आमतौर पर इसी वजह से ज़्यादा परेशान होता है
🟢 4️⃣ त्वचा खींचने पर गड्ढे सुधरते हैं या नहीं (STRETCH TEST)कैसे करें?
गड्ढे के आसपास की त्वचा को दो दिशाओं में खींचें
क्या होता है?
गड्ढे स्मूथ हो जाएँ → सतही गड्ढे
गड्ढे वैसे ही रहें → अंदर तक गहरे गड्ढे
📌 जो गड्ढे खींचने से नहीं सुधरते, वे ज़्यादा severe होते हैं
🟢 5️⃣ गड्ढों का फैलाव कितना है (AREA INVOLVEMENT)देखें:
केवल छोटे हिस्से में गड्ढे हैं
पूरे गाल या बड़ा क्षेत्र गड्ढों से भरा है
📌 क्षेत्र जितना बड़ा, severity उतनी ज़्यादा मानी जाती है
🟡 आसान SEVERITY GRADING
🟢 हल्के गड्ढे (MILD)
गड्ढे कम गहरे
खिंचाव नहीं या बहुत कम
सिर्फ़ साइड लाइट में दिखते हैं
खींचने से सुधर जाते हैं
👉 इलाज:
✔️ CO₂ Fractional Laser
✔️ Microneedling RF
🟡 मध्यम गड्ढे (MODERATE)
गड्ढे थोड़े गहरे
हल्का खिंचाव
बातचीत में दिखाई देते हैं
खींचने से थोड़ा सुधार
👉 इलाज:
✔️ Subcision + Laser
✔️ PRP / Filler (ज़रूरत अनुसार)
🔴 गंभीर गड्ढे (SEVERE)
गड्ढे बहुत गहरे
अंदर से ज़ोरदार खिंचाव
खींचने से कोई फर्क नहीं
दूर से भी साफ़ दिखाई देते हैं
👉 इलाज:
✔️ कई बार Subcision
✔️ Surgical / Focal procedures
✔️ Laser का secondary रोल
“गड्ढे जितने गहरे, इलाज उतना ज़्यादा।”
