Prurigo Simplex


શું છે Prurigo Simplex?

Prurigo Simplex એ ચામડી પર થતી ખૂબ જ વધુ ખંજવાળ સાથેની એલર્જીક સ્થિતિ છે તેને ખરજવા નો એક પ્રકાર કહી શકાય. નાના-નાના ખંજવાળવાળા ગાંઠ જેવા દાણા અને ચાઠા થાય છે અને વારંવાર ખંજવાળવાથી ઘા અને ચાંદા પડી શકે છે. દર્દીએ દર્દીએ રોગ ની માત્રા વધઘટ જોવા મળે છે. કોઈ સામાન્ય માત્રા ના દર્દી ને સામાન્ય દવાઓ કામ આવે છે, ગંભીર માત્રા ના દર્દી ને આગળ ના તબક્કા ની દવા ઓ આપવી પડે છે.

મુખ્ય લક્ષણો

  • ખૂબ જ ખંજવાળ (ખાસ કરીને રાત્રે વધુ)
  • નાના ગાંઠ જેવા દાણા અને ચાઠા.
  • ખંજવાળથી કાળા ડાઘ કે ઘા કે ચાંદા થઈ શકે
  • કેટલીકવાર પાણીદાર અથવા પોપડા બને
  • હાથ–પગ–પીઠ–ખભા પર વધુ જોવા મળે

કારણો

  • ચામડીની એલર્જીક પ્રક્રિયા
  • સ્ટ્રેસ, અનિયમિત રુટિન
  • સૂકી ચામડી
  • વંશાનુક્રમિક પ્રભાવ
  • ક્યારેક ધૂળ, મચ્છર, કીટક રસાયણ ની એલર્જી ના કારણે
  • આ ચેપજન્ય નથી (કોઈને લાગતું નથી)

ઉપચાર

ડૉક્ટરે બતાવેલી દવા નિયમિત લેવી અગત્યની છે.

  • એન્ટી-હિસ્ટામિન (ખંજવાળમાં રાહત માટે)
  • ટોચ પર લાગતી સ્ટેરોઇડ અથવા નોન-સ્ટેરોઇડ ક્રીમ
  • ભારે સૂકાપો હોય તો મોઈશ્ચરાઈઝર
  • રાત્રે ખંજવાળ ઘટાડવા સેડેટિવ એન્ટી-હિસ્ટામિન
  • વધારે કેસમાં ઈમ્યુનોમોડ્યુલેટર દવાઓ

જીવનશૈલી સલાહ

  • ખંજવાળ ન કરવું. નખ કાપેલા રાખવા.
  • રોજ વારંવાર અને પુરતી માત્રા માં મોઈશ્ચરાઈઝર લગાડવું.
  • પુરતી માત્રા માં પાણી પીવું.
  • સોલ્ટ પાણી/ઠંડા પાણીની કોમ્પ્રેસથી રાહત
  • ધૂળ, મચ્છર અને જીવાતના કાટથી બચવું
  • ગરમ પાણી થી નાહવાનું ટાળવું
  • સ્ટ્રેસ ઘટાડો. પ્રાણાયામ કરો. પુરતી ઊંઘ લેવી. હેલ્ધી ડાયેટ ખટાશ ઓછી.

પ્રગતિ (Prognosis)

દવા નો કોર્સ લાંબો ચાલે છે. ઉપચારથી ખંજવાળ અને દાણા ખૂબ સુધરે છે.પણ વારંવાર ખંજવાળ કરવાથી ડાઘ અને સ્કાર રહી શકે, તેથી ખંજવાળ અટકાવવી અગત્યની છે.આ રોગ ફરી થવા ની ખૂબ શક્યતા ધરાવે છે. જેથી ડોક્ટર સાહેબ ની સલાહ મુજબ દવા ચાલુ રાખવી જરૂરી છે.


🟡 हिंदी

Prurigo Simplex क्या है?

Prurigo Simplex त्वचा पर होने वाली बहुत अधिक खुजली वाली एलर्जिक समस्या है, इसे खुजली (Prurigo) का एक प्रकार भी कहा जा सकता है। इसमें छोटे-छोटे खुजलीदार दाने और गांठें बनती हैं, और बार-बार खुजलाने से घाव और निशान पड़ सकते हैं।रोग की तीव्रता मरीज-दर-मरीज बदलती रहती है।हल्की मात्रा वाले मरीजों में साधारण दवाएं प्रभावी रहती हैं,जबकि गंभीर मात्रा वाले मरीजों में अगले स्तर की दवाओं की आवश्यकता पड़ती है।

मुख्य लक्षण

  • बहुत ज्यादा खुजली (रात में बढ़ सकती है)
  • छोटे उभरे हुए दाने
  • खुजलाने से काले निशान या कट लग सकते हैं
  • कुछ जगहों पर पानी भरना या पपड़ी बनना
  • हाथ, पैर, पीठ, कंधे पर अधिक

कारण (Causes)

  • त्वचा की एलर्जिक प्रक्रिया
  • तनाव और अनियमित दिनचर्या
  • सूखी त्वचा
  • आनुवंशिक प्रवृत्ति
  • धूल, मच्छर और कीड़ों के काटने से एलर्जी बढ़ना
  • यह संक्रामक नहीं है (किसी को लगता नहीं)

उपचार

  • एंटी-हिस्टामिन (खुजली कम करने के लिए)
  • स्टेरॉइड या नॉन-स्टेरॉइड क्रीम
  • नियमित मॉइस्चराइज़र
  • रात में सेडेटिव एंटी-हिस्टामिन
  • गंभीर केस में इम्यूनोमॉड्यूलेटर

जीवनशैली सलाह

  • खुजलाना बंद करें। नाखून छोटे रखें।
  • रोग वाले स्थान और आसपास नियमित मॉइस्चराइज़र लगाएं।
  • नमक के पानी/ठंडे पानी की सेक से राहत मिलती है।
  • पर्याप्त मात्रा में पानी पिएं।
  • धूल, मच्छर और कीड़ों के काटने से बचें।
  • गर्म पानी से स्नान न करें
  • तनाव कम करें। प्राणायाम करें। पर्याप्त नींद लें। हेल्दी डायट रखें।

प्रग्नोसिस

दवा का कोर्स लम्बा होता है और पूरा करना आवश्यक है।उपचार से खुजली और दाने काफी हद तक सुधर जाते हैं।लेकिन बार-बार खुजलाने से निशान और स्कार रह सकते हैं, इसलिए खुजलाना रोकना बहुत ज़रूरी है।यह रोग दोबारा होने की संभावना रखता है, इसलिए डॉक्टर की सलाह अनुसार दवा चालू रखना आवश्यक है।


🔵 English

What is Prurigo Simplex?

Prurigo Simplex is an itchy, allergic skin condition characterized by small, intensely itchy bumps (papules). Repeated scratching may lead to wounds or dark marks.

Key Symptoms

  • Severe itching (often worse at night)
  • Small, raised itchy bumps
  • Dark spots or scratch marks
  • Sometimes oozing or crust formation
  • Common on arms, legs, back, shoulders

Causes

  • Allergic skin reaction
  • Stress
  • Dry skin
  • Genetic tendency
  • Triggered by dust, insect bites, mosquitoes
  • Not contagious

Treatment

  • Anti-histamines for itching
  • Topical steroid or non-steroid creams
  • Regular moisturization
  • Night-time sedating antihistamines
  • Immunomodulators in severe cases

Lifestyle Tips

  • Avoid scratching
  • Use moisturizer daily
  • Cold compress helps
  • Avoid dust, mosquito/insect bites
  • Avoid hot water bathing
  • Reduce stress

Prognosis

With proper treatment, itching and bumps improve well.
Avoid scratching to prevent spots and scarring.