લાઇકેન પ્લેનો પાઈલારીસ એ સ્કાલ્પ અને વાળના મૂળ (follicle) માં થતું સૂજનવાળો રોગ છે.રોગ સમય સાથે વાળ ના મૂળ ને નુકસાન પહોંચાડે છે એટલે સ્કારિંગ(ચામડી પાતળી) એલોપેસિયા થઈ શકે છે.
લક્ષણો
- માથામાં ખંજવાળ / બળતરા
- વાળના રુટ આસપાસ લાલાશ,જાંબલી પડતી કાળાશ, ખુબજ સામાન્ય ફોતરી.
- ધીમે ધીમે વાળ પાતળા થવા
- સ્મૂથ પેચ દેખાવા. (ઊંદરી)
કારણ
- ચોક્કસ કારણ અજ્ઞાત
- ઈમ્યુન સિસ્ટમનું ઓવર-રીએકશન
- સંક્રમણ નથી, ચેપ નથી લાગતો
ઉપચાર
- ઝડપી શરૂ કરેલો ઉપચાર નુકસાન અટકાવે છે.
- એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ
- સ્ટેરોઇડ લોશન / સોલ્યુશન
- ઇમ્યુનોમોડ્યુલેટર દવાઓ
- આસપાસના વિસ્તારમાં PRP/GFC મદદરૂપ
- હાર્ષ ટ્રીટમેન્ટ, હેર ડ્રાયર, ટાઇટ હેરસ્ટાઇલથી બચવું
પ્રગતિ
જે જગ્યાએ સકારિંગ થઈ ગયું હોય ત્યાં વાળ પાછા આવવા મુશ્કેલ.પણ ઉપચારથી રોગ રોકાઈ જાય અને બાકી વાળ સુરક્ષિત રહી શકે છે.
लाइकेन प्लानो पिलैरिस एक सूजन वाली स्थिति है जो स्कैल्प और बालों की जड़ों को प्रभावित करती है। यह धीरे-धीरे बालों के रूट को नुकसान पहुंचा सकती है और स्थायी बाल झड़ना (scarring alopecia) हो सकता है।
लक्षण
- सिर में खुजली या जलन।
- बालों की जड़ों के आसपास लालाश, जाम्बली या काले रंग की स्काल्प चमड़ी, सामान्य स्केलींग।
- धीमे-धीमे बाल पतले होना और निकल जाना।
- चिकने पॅच बनना।
कारण
- सही कारण ज्ञात नहीं
- प्रतिरक्षा प्रणाली की अधिक प्रतिक्रिया
- यह संक्रामक नहीं है
उपचार
- समय पर इलाज से आगे बाल झड़ना रोका जा सकता है।
- एंटी-इन्फ्लेमेटरी दवाएं
- स्टेरॉइड लोशन/सॉल्यूशन
- इम्यूनोमॉडुलेटर
- PRP/GFC कुछ मामलों में सहायक
- हार्ड ट्रीटमेंट, हेयर ड्रायर और टाइट हेयरस्टाइल से बचें।
प्रग्नोसिस
जहां स्कार बन चुका है वहां बाल वापस नहीं आते,
लेकिन उपचार से बीमारी रुक जाती है और बाकी बाल सुरक्षित रह सकते हैं।
