🐥 ચિકનપોક્સ (અછબડા)
🌿 ચિકનપોક્સ શું છે?
ચિકનપોક્સ એ વેરિસેલા-ઝોસ્ટર વાયરસથી થતો ચેપજન્ય રોગ છે.
તેમાં શરીર પર પાણી ભરેલા દાણાં, તાવ અને બહુ ખંજવાળ થાય છે.
🔍 લક્ષણો
- હળવો થી મધ્યમ તાવ
- થાક, માથાનો દુખાવો
- 1–2 દિવસ પછી પાણી ભરેલા દાણા
- દાણાં પછી સ્કેબ (ખંડિયા) બને. કાળા ડાઘ અને ખાડા બને છે. જરૂર પડે તો સ્પેશિયલ સારવાર કરવી પડે.
- દાણાં ચહેરા, પેટ, પીઠ, હાથ-પગ પર ઝડપથી ફેલાય
- ખંજવાળ ઘણી થાય
🎯 ચિકનપોક્સ કેમ થાય છે?
- વાયરસથી ચેપ – ખૂબ જ સરળતાથી ફેલાય
- ઉધરસ, છીંક, સંપર્કથી ફેલાય
- બાળકોમાં વધુ જોવા મળે
- એક વખત થઈ જાય તો સામાન્ય રીતે ફરી ન થાય
💊 ઉપચાર
ચિકનપોક્સ 7–10 દિવસમાં સાજું થઈ જાય છે.ડાઘ અને સ્કાર મટવામાં ૩-૪ મહિના કરતાં વધારે લાગે.
શરૂઆત થી દવા કરવા થી નિશાન ના ચાન્સ ઓછો થઈ જાય છે.
- તાવ માટે પેરાસિટામોલ
- ખંજવાળ માટે એન્ટીહિસ્ટામિન (સિરપ/ટેબ્લેટ)
- દાણાં પર લાગતી કેલામાઈન લોશન
- એન્ટી-વાયરલ દવા (ડૉક્ટર માર્ગદર્શન મુજબ)
🧼 ઘરે કાળજી
- દાણા ખંજવાળવા નહિ
- નખ નાના રાખવા
- નવસેકા પાણીથી ન્હાવું
- વધુ પાણી/દ્રવ પીવા
- સ્વચ્છતા રાખવી
- બીજાઓથી દૂર રહેવું (ચેપ ફેલાય છે)
🛡 રોકથામ (Prevention)
- Chicken pox vaccine – ખૂબ અસરકારક છે. તેની માહિતી માટે નીચે 👇આપેલી લિંક પર ક્લિક કરો https://www.hetaskinclinic.com/vaccine-in-dermatology/
- ચેપ ધરાવતા વ્યક્તિથી દૂર રહો
🟡 हिंदी
🐥 चेचक (Chicken Pox)
🌿 चेचक क्या है?
चेचक वेरिसेला-ज़ोस्टर वायरस से होने वाला एक संक्रामक रोग है।
इसमें शरीर पर पानी भरे दाने, खुजली और बुखार दिखाई देते हैं।
🔍 लक्षण
- हल्का/मध्यम बुखार
- थकान, सिरदर्द
- 1–2 दिन बाद पानी वाले दाने
- दानों पर बाद में पपड़ी (स्कैब)
- दाने चेहरा, पेट, पीठ से पूरे शरीर में
- खुजली बहुत अधिक
🎯 कारण
- वायरस से संक्रमण
- खांसी, छींक, नज़दीकी संपर्क से फैलता है
- बच्चों में अधिक
- एक बार होने पर आमतौर पर दोबारा नहीं होता
💊 उपचार
चेचक 7–10 दिन में ठीक हो जाता है।लेकिन घब्बे और स्कार मिटने में 3-4 महिने से ज्यादा समय लगता है।
उपचार सिर्फ लक्षणों को कम करने हेतु:
- बुखार के लिए पेरासिटामोल
- खुजली के लिए एंटी-हिस्टामिन
- दानों पर कैलामाइन लोशन
- जरूरत होने पर एंटी-वायरल दवा (डॉक्टर अनुसार)
बच्चों को Aspirin बिल्कुल न दें।
🧼 घर पर देखभाल
- दाने न खुजलाएँ
- नाखून छोटे रखें
- गुनगुने पानी से स्नान
- अधिक पानी पिएँ
- साफ-सफाई बनाए रखें
- दूसरों से दूरी रखें (संक्रामक है)
🛡 रोकथाम
- चेचक का टीका – सुरक्षित और प्रभावी
- अघिक जानकारी के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें
- संक्रमित व्यक्ति से दूरी
🔵 English
🌿 What is Chicken Pox?
Chicken pox is a highly contagious viral infection caused by the Varicella-Zoster virus.
It presents with water-filled blisters, fever, and itching.
🔍 Symptoms
- Mild to moderate fever
- Headache, tiredness
- Water-filled blisters after 1–2 days
- Later form scabs
- Rash spreads from face → trunk → whole body
- Severe itching
🎯 Causes
- Spread by coughing, sneezing, and close contact
- Common in children
- Once infected it gives life long immunity against chickenpox in healthy individual , it usually doesn’t occur again
💊 Treatment
Chicken pox gets better within 7–10 days.Scar and pigmentation takes months to clear.
Treatment is for comfort:
- Paracetamol for fever
- Antihistamines for itching
- Calamine lotion for rashes
- Antiviral medicines (by doctor’s advice)
🧼 Home Care
- Avoid scratching
- Keep nails trimmed
- Lukewarm bath
- Drink plenty of fluids
- Maintain hygiene
- Keep patient isolated to prevent spreading
🛡 Prevention
- Chicken pox vaccine – very effective
- For detail pl click below mentioned link
- Avoid contact with infected individuals
Pclick below link for detail about vaccine https://www.hetaskinclinic.com/vaccine-in-dermatology/
