કારણ
-Sarcoptes scabiei નામના જંતુથી થતી ચેપી બીમારી છે.
-આ રોગ નો ચેપ દર્દી ને, ખસ નો ચેપ લાગેલા ઘરના સભ્યોમાંથી,પડોશમાંથી,મિત્રો કે સગા-સંબંધી માંથી,શાળામાંથી,હોસ્ટેલમાંથી,નોકરીના સ્થળેથી ,સડેલા કુતરા માંથી કે ખસ ના દર્દી માં થી લાગી શકે.
લક્ષણો અને ખાસિયત WWW.HETASKINCLINIC.COM
-ખાસ કરીને હાથ ની આંગળી ઓ પર અને વચ્ચે, છાતી, બગલ, પેટ અને થાપા પર અને ક્યારેક આખા શરીર પર ખંજવાળ આવે,
-બાળકો માં માથા માં, હથેળી અને પગ ના તળીયે પણ થાય છે.
-રાત્રે સુતી વખતે અને નવરા પડી એ ત્યારે વઘારે ખંજવાળ આવે, મીઠી ખંજવાળ આવે.
-સાફ સફાઈ નો અભાવ હોય તેવા દર્દી ઓ માં ખંજવાળ કરવા થી ગુમડા થઈ શકે.
-ખસ ના જંતુ ની ચામડી સાથે એલર્જી થઈ ને બગલ, પેશાબ ની જગ્યાએ કે અન્ય જગ્યાએ નાની કે મોટી ગાંઠો થઈ શકે.
સારવાર અને સલાહ HETA SKIN CLINIC
-ખસ ની દવા ડૉકટર સાહેબે સમજાવ્યા મુજબ રાત્રે સુતી વખતે ગળા થી નીચે ના ભાગે લગાવવી. નાના બાળકો માં માથા પર પણ દવા લગાવવી. (જેમ દિવાલ પર ચુનો લગાવી એ તેમ) ૬ થી ૮ કલાક પછી ન્હાવું. અને વપરાયેલા કપડાં ઉકાળેલા ગરમ પાણી માં ધોવા.
-લગાવવી ની દવા ભુલ થી પણ પી ન જવાય તે નું ધ્યાન રાખવું.
– ઘરના બધા જ સભ્યોએ એકસાથે દવા કરવી પડે.
– જ્યાં થી ચેપ લાગવાની શક્યતા છે.ત્યાંથી દૂર
રહેવું અથવા તેમને દવા કરવાની સલાહ આપવી.
– કહ્યા પ્રમાણે કપડાં,ચાદર,ચોરસા,ઓશિકા કવર
વગેરે ઉકાળેલા ગરમ પાણીથી ધોવા અથવા ઈસ્ત્રી
કરવા.
-એલર્જિક ખસના દદીની સારવાર ૨ મહીના કરતા વઘારે સમય લેવી પડે છે.
-નવેસરથી ચેપ લાગે તો રોગ ફરી થઈ શકે.
कारण
– एक संक्रामक रोग है जो sarcoptes scabiei नामक जंतु से होता है।
-यह बीमारी व्यक्ति को, जो खसरे से संक्रमित है एसे घर के किसी सदस्य से,, पड़ोस से, दोस्तों या रिश्तेदारों से, स्कूल से, हॉस्टल से, कार्यस्थल से, सड़े हुए कुत्ते से या खसरे के किसी मरीज से हो सकती है।
लक्षणों WWW.HETASKINCLINIC.COM
-खासकर हाथ की उंगलियों और उसके के बीच, छाती, बगल, पेट और नितंबों पर और कभी-कभी पूरे शरीर पर खुजाल आता है ।
– यह बच्चों में सिर, हथेलियों और पैरों के तलवों में भी होता है।
-रात को सोते समय और जब नवरा पड़ता है तब खुजली अधिक होती है, मीठी खुजली होती है।
-जिन रोगियों में साफ-सफाई की कमी होती है, उनमें खुजली के कारण फोड़े हो सकते हैं।
– खसरे के जंतु की त्वचा में एलर्जी के कारण बगल में, पेशाब में या अन्य जगहों पर छोटी या बड़ी गांठें हो सकती हैं।
उपचार और सलाह HETA SKIN CLINIC
– खसरे की दवा को डॉक्टर के बताए अनुसार रात को सोते समय गर्दन से नीचे सारे शरीर पर लगाना चाहिए। छोटे बच्चों में दवा को सिर पर भी लगाएं। (जैसे दीवार पर चूना लगाना) 6 से 8 घंटे बाद नहा लें। और इस्तेमाल किए हुए कपड़ों को उबलते पानी में धो लें।
-ध्यान रखें कि गलती से भी दवा का सेवन न करें।
– घर के सभी सदस्यों को मिलकर दवा लगाना है।
– जहां संक्रमण की आशंका हो वहां से दूर
रहें या उन्हें दवा लेने की सलाह दें।
– कपड़े, चादरें, रुमाल ,तकिए आदि उबले हुए गर्म पानी से धोना या इस्त्री करना।
– एलर्जी वाले खसरे के मरीज के इलाज में २ महीने से ज्यादा समय लगता है।
-अगर आप दोबारा संक्रमित हुए तो बीमारी दोबारा हो सकती है।
