કારણ
– આ રોગ નું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પણ શક્ય આ વાઇરસ (વિષાણુ -એક પ્રકારના અતિ સુક્ષ્મ જતું – herpes viruses)થી થતો રોગ હોઈ શકે છે.
લક્ષણો HETA SKIN CLINIC
-કેટલાક દર્દીઓ માં પી.આર નિકળવાના પંદર દિવસ પહેલાં છાતી કે બરડા પર લાલાશ વાળું નાના દાદર જેવું દેખાતું ચાઠું થાય છે જેને હેરાલ્ડ પેચ કહે છે.
-પી.આર ની રેસ થોડીક માત્રા થી શરુ કરી ખુબ માત્રામાં પણ નીકળે છે.
-મોટા ભાગના દર્દીઓ માં ખંજવાળ નું પ્રમાણ મર્યાદિત હોય છે.
-પી.આર ના ચાઠાં ના દેખાવ મુજબ તેના અલગ અલગ પ્રકાર છે.
-ખાસ કરીને બાળકો અને યુવાન યુવક યુવતીઓ માં થાય છે.
સારવાર અને સલાહ WWW.HETASKINCLINIC.COM
– રોગ ની સારવાર સરેરાશ ૨ મહિના કરવી પડે છે. થોડાક દર્દીઓ માં ૫ મહિના કે વધારે પણ કરવી પડે છે.
– દવાથી રોગ ને દબાવવાથી-દવા બંધ કર્યા
પછી ઉથલો મારે છે અને રોગ લાંબો ચાલે છે.
– દવા થી રોગ ધીમે ધીમે મટે છે એટલે શરૂઆત માં ચાલુ દવા એ રોગ વધે તો ચિંતા કરવી નહિ.
-રોગ મટી ગયા પછી કેટલાક દર્દીઓ માં હલકા કે ઘાટા ડાધ પડે છે જે ધીરે ધીરે મટી જાય છે.
-૨ ટકા દર્દીઓ માં રોગ ફરી થી પણ થઈ શકે છે.
– इस बीमारी का कारण स्पष्ट रूप से ज्ञात नहीं है, लेकिन यह संभव है कि यह रोग वायरस (विषाणु -एक प्रकार के सुक्ष्म जंतु – herpes viruses) के कारण होता है।
विशेषताएं HETA SKIN CLINIC
-कुछ रोगियों को पीआर की शुरुआत से पंद्रह दिन पहले छाती या पीठ पर एक छोटा लाल दाद जैसा दिखने वाला चट्टा होता है जिसे हेराल्ड पैच कहा जाता है।
– पीआर रेस छोटी मात्रा से लेकर बड़ी मात्रा में भी होती हैं।
-ज्यादातर मरीजों में खुजली की मात्रा सीमित होती है।
– उनके चटटो के स्वरूप के अनुसार विभिन्न प्रकार के पीआर होते हैं।
– खासकर बच्चों और युवान युवकों और युवतियों में होता है।
उपचार और सलाह WWW.HETASKINCLINIC.COM
– इस बीमारी का इलाज औसतन २ महीने तक करना होता है। कुछ रोगियों में इसमें ५ महीने या उससे अधिक समय लग सकता है।
– दवा से रोग को दबाने से – दवा बंद कर देने बाद
फिर होता है और रोग अधिक समय तक रहता है।
– दवा बीमारी को धीरे-धीरे ठीक कर देती है, इसलिए अगर शुरुआत में बीमारी बनी रहती है तो चिंता न करें।
-बीमारी के मिटने के बाद कुछ मरीजों पर हल्के या गहरे रंग के निशान पड़ जाते हैं जो धीरे-धीरे दुर हो जाते हैं।
-2% रोगियों में रोग पुनरावृत्ति कर सकता है।
