HERPES ZOSTER / (હર્પીસ ઝોસ્ટર) SHINGLES/संपॅणी)

કારણ 

– વાઇરસ (સુક્ષ્મ જીવાણુ-varicella zoster virus)થી એક જ નસના વિસ્તાર માં થતો ફોલ્લાનો રોગ છે.

– નાની ઉંમર માં થયેલા અછબડાના(chicken pox) સુક્ષ્મ જીવાણુ શરીર ની નસોમાં સંગ્રહીત થાય છે.આ જંતુઓ ફરીથી સક્રિય થતા આ રોગ થાય છે.

લક્ષણો 

– આ રોગ માં દુખાવો,બળતરા,ખંજવાળ,લપકારા, હબાકા જેવી

ફરીયાદ જોવા મળેછે.

-કોઈ એક જ નસ ના વિસ્તારમાં લાલાશ સાથે ની પાણી ભરેલી નાની ફોલ્લીઓ કે મોટા ફોલ્લા ઝુમખા માં થાય છે. 

સારવાર    HETA SKIN CLINIC 

– ચામડી ઉપર રોગ ને મટતા સરેરાશ ૧૫ દિવસ લાગે છે. ચામડીની અંદરની નસો માં સોજો રહેવાને કારણે ૧૫ દિવસ  પછી પણ  કેટલાક દર્દીઓ માં દુખાવો,બળતરા, ખંજવાળ,લપકારા, હબાકા રહે છે.આનું પ્રમાણ (૧૫ દિવસ પછી ના દુખાવાનું ) સરેરાશ જેમ ઉમર વધે તેમ વધે છે.તેથી સારવાર ૩ કે ૪ મહિના કે ક્યારેક વધારે સમય સુધી લેવી પડે છે. ક્યારેક ચામડી બહેરી હોવાથી દર્દી ને સોજા જેવું પણ લાગે છે. 

– દવાઓ લેવા છતાંય દુખાવો વધારે હોય તો દુખાવો

મટાડવા Pain Killer ઈન્જેક્શન  લઈ શકાય.

-ચહેરા પર ના દર્દીઓ માં આંખ ની નજીક હોય તો સોજો આવે છે અને આંખ ક્યારેક ૩ કે ૪ દિવસ બંઘ પણ રહે છે.

કાળજી          www.hetaskinclinic.com 

-ફોલ્લા ફોડવા નહીં. 

– નાની ઉંમરના બાળકોને આ રોગના દદીના ફોલ્લાના

પ્રવાહી નો ચેપ લાગવાથી અછબડા થઇ શકે છે.   

कारण

 – वायरस (सुक्ष्म जिवाणु-varicella Zoster virus)से एक ही नस क्षेत्र में होती फफोले की बीमारी है।

 – कम उम्र में होने वाला चिकन पॉक्स के सुक्ष्म जिवाणु शरीर की नसों में जमा हो जाते है। यह रोग तब होता है जब ये कीटाणु फिर से सक्रिय हो जाते हैं। 

 विशेषताएं

– इस रोग में दर्द, जलन, सूजन, खुजली, लपकारे, हबाके जैसी 

 शिकायतें मिलती हैं।

-एक नस के क्षेत्र में लाली के साथ छोटे छोटे लाल धब्बे या बड़े बड़े फफोले होते हैं।

 उपचार    HETA SKIN CLINIC 

 – त्वचा पर इस रोग को ठीक होने में औसतन 15 दिन का समय लगता है।  त्वचा के अंदर की नसों में सूजन के कारण कुछ रोगियों में 15 दिन बाद भी दर्द, सूजन, खुजली, जलन और हबाके होते है।इस का प्रमाण(१५ दिन के बाद के दर्द का) औसतन बढती उंमर के साथ बढता है। कभी-कभी बहरी(सुन) त्वचा के कारण रोगी को सूजन का अनुभव होता है।

 – अगर दवा लेने के बाद भी तेज दर्द हो तो दर्द मिटाने हेतु पेन किलर का इंजेक्शन लिया जा सकता है।

 -चेहरे पर होने वाले इस रोगी के रोगियों में आंखों के पास मैं सूजन आ जाती है और कभी-कभी ३ या ५ दिन तक आंख बंद रहती है।

 देखभाल     www.hetaskinclinic.com

 – फफोले न तोड़ें।

 – छोटे बच्चों में इस रोग के छाले का  द्रव के संक्रमण चिकनपॉक्स का कारण बन सकता है।