ACANTHOSIS NIGRICANS (એકેન્થોસીસ નીગ્રરીકન્સ)
તેમાં ચામડી કાળી, જાડી અને રફ થાય છે. દેખાવ બેડોળ લાગે છે. તે સામાન્ય રીતે ડોક, બગલ, જાંઘ અને ચહેરા, છાતી નીચે દેખાય છે.
Acral acanthotic anomaly: હાથ અને પગ નું એકેન્થોસીસ નીગ્રરીકન્સ
આમાં જાડી ચામડી અને ઘાટા ડાઘા કોણી, ઘૂંટણ અને આંગળીઓ પર જોવા મળે છે.
Unilateral acanthosis nigricans:એક બાજુ ના ભાગ નું એકેન્થોસીસ નીગ્રરીકન્સ
( naevoid acanthosis nigricans) .
આ ભાગ્યે જોવા મળતી જનીનીક બીમારી છે.જેમાં ચાઠા શરીર ના એક બાજુ ના ભાગે Blaschko lines પર થાય છે.
કારણો
(૧) ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ-તેમાં સ્વાદુપિંડ કોષોમાં લોહી ના સુગર ને મોકલવા માટે વધુ ઇન્સ્યુલિન પમ્પ કરે છે. સમય જતાં, કોષો તે બધા ઇન્સ્યુલિનને પ્રતિભાવ આપવાનું બંધ કરે છે-તેઓ ઇન્સ્યુલિન પ્રતિરોધક બની ગયા છે. સ્વાદુપિંડ કોષો માં વધારે સુગર મોકલવા માટે વધુ ઇન્સ્યુલિન બનાવે છે-નિષ્ણાતો માને છે કે સ્થૂળતા(શરીર નું જાડાપણું) ખાસ કરીને પેટમાં અને તેના અવયવોની આસપાસની ખૂબ ચરબી, જેને આંતરડાની ચરબી કહેવાય છે, તે ઇન્સ્યુલિન પ્રતિકારનું મુખ્ય કારણ છે.
(૨) ડાયાબિટીસ
(૩) ઓબેસીટી
(૪) પી સી ઓ ડી-PCOD
(૫) વારસાગત
(૬) ઓટોઈમ્યુન એકેન્થોસીસ નીગ્રરીકન્સ –
SLE, SCLERODERMA, SJOGREN SYNDROME જેવા રોગો માં
(૭) દવાઓ ની આડઅસર થી – nicotinic acid lotion, fusidic acid ointment, subcutaneous insulin, oral contraceptives, oral corticosteroids, hormones (diethylstilbesterol, testosterone), triazinate, and aripiprazole જેવી દવાઓ થી
તપાસ (investigation)
ઉપર જણાવેલા કારણો ના આધાર પર લોહી ની અને અન્ય તપાસ
ઉપાયો
(૧) વજન ઘટાડવું
જ્યાં ઉંમર અને ઉંચાઈ ના પ્રમાણ કરતાં વજન વધારે છે ત્યાં વજન ઘટાડવું એ તમારી સારવાર નો મહત્વપૂર્ણ ભાગ હશે. અહીં કેટલીક ટીપ્સ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો:
(A) નિયમિત ભોજન કરવાનો પ્રયાસ કરો અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાઓ.
(B) ઓછી ચરબીવાળો ખોરાક ખાવાનો પ્રયાસ કરો:
(C) આખા દૂધને બદલે ઓછી ચરબી (1%) અથવા સ્કિમ મિલ્કનો ઉપયોગ કરો.
(D) ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અને ચિકન જેવા તળેલા ખોરાક ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો. તેના બદલે તેમને બેક(શેકીને) કરીને ખાવાનો પ્રયાસ કરો. જંક ફૂડ અને પેકેજડ ફુડ શક્ય ટાળો.
(E) સફેદ બ્રેડને બદલે ઘઉંની બ્રેડ જેવા આખા અનાજના ખોરાકમાંથી પુષ્કળ ફાઇબર ખાવાનો પ્રયાસ કરો.
(F) પુષ્કળ ફળો, સલાડ અને શાકભાજી ખાઓ. ઘણા બધા વિટામિન્સ અને ખનિજો હોવા ઉપરાંત, તેઓ ફાઇબરથી પણ ભરપૂર છે.
(G) દરરોજ ૩ લીટર કરતાં વધુ પાણી પીવો.
(૨) શારીરિક પ્રવૃત્તિ
તમે જેટલી વધુ કેલરી બર્ન કરશો, તમારું શરીર ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરશે. દરરોજ એક કલાક નું ઝડપી ચાલવું કે યોગાસનો જેવી કસરતો કરો.
(૩) ડૉકટર સાહેબ ની સલાહ મુજબ ની દવાઓ લો. સારવાર લાંબી ચાલશે.
(૪) કેમીકલ પીલીંગ ના સેશન્સ થી ચામડી ની કાળાશ અને જાડાઈ ઝડપ થી ઘટાડી શકાય છે.
🩺 एकन्थोसिस निग्रिकन्स (Acanthosis Nigricans) के लिए सामान्य स्वास्थ्य एवं आहार संबंधी सलाह
(General Health & Dietary Advice for Patients of Acanthosis Nigricans
🥗 1. आहार में परिवर्तन अनिवार्य है HETA SKIN CLINIC
✅ क्या खाएं:
- हरी सब्ज़ियाँ (पालक, मेथी, लौकी, तुरई)
- अंकुरित अनाज, दलिया, ब्राउन राइस
- फाइबर युक्त फल (सेब, अमरूद, नाशपाती)
- बादाम, अखरोट, अलसी (flaxseeds)
- नींबू पानी, ग्रीन टी (बिना चीनी)
❌ किन चीज़ों से बचें:
- सफेद चावल, मैदा, शक्कर, बेकरी उत्पाद
- कोल्ड ड्रिंक, पैकेज्ड स्नैक्स
- अत्यधिक डेयरी (विशेषकर मीठा दूध या मलाईदार चीज़ें)
- फास्ट फूड, तले-भुने व ऑयली खाद्य पदार्थ
⚖️ 2. वजन नियंत्रित करें
- मोटापा इस बीमारी का मुख्य कारण है।
- डिजिटल वजन मापने का मशीन से घर पर नियमित वजन चेक करे।
💊 3. यदि डायबिटीज़/इंसुलिन रेसिस्टेंस है तो…
- शुगर और इंसुलिन लेवल की नियमित जांच करवाएं।
- डॉक्टर द्वारा दिए गए दवाओं का नियमित उपयोग
🧘♀️ 4. जीवनशैली में सुधार करें
- देर रात तक जागना, तनाव, और अनियमित दिनचर्या से समस्या बढ़ सकती है।
- योग, ध्यान, अनुलोम-विलोम से तनाव घटाएं और हार्मोन बैलेंस रखें।
- नींद पूरी लें – रोज़ कम से कम 7–8 घंटे।
- रोजाना 8-10 ग्लास पानी पीए।
🌿 5. त्वचा की देखभाल HETA SKIN CLINIC
- प्रभावित त्वचा को रगड़ें नहीं, मुलायम कपड़ा और हल्के क्लींजर या साबुन का प्रयोग करें।
- डॉक्टर द्वारा बताई गई मलहम, लोशन या क्रीम नियमित लगाएं।
- धूप में जाते समय सनस्क्रीन जरूर लगाएं।
- 📝 नोट:
एकन्थोसिस निग्रिकन्स कोस्मेटिक नहीं, मेडिकल समस्या है। इसका सही समय पर इलाज और जीवनशैली सुधार से बहुत हद तक सुधार संभव है।
