મોલ્યુસ્કમ કોન્ટેજીઓસમ/मोल्युस्कम कन्टेजियोसम (molluscum Contagiosum )

કારણ 

-વાઈરસ થી થતો ચેપી રોગ છે. 

-ચેપ લાગ્યા ના ૧૫ દિવસ થી ૯ મહિના દરમિયાન સફેદ દાણા વાળા મસા થાય છે. 

-આ મસા કે જંતુ ને કોઈ ગોળી કે કેપ્સ્યુલ થી સીધે સીધા મટાડી શકતા નથી. 

-લોહી માં આ જંતુ ને ખતમ કરતી રોગ પ્રતિકારક શક્તિ વિકસે પછી થી મસા જડમૂળથી ખતમ થાય છે પણ જે માટે ક્યારેય મહીના ઓ લાગે છે અને તે દરમિયાન માં મસા વઘતા રહે છે.

ઉપચાર        Heta skin clinic asarwa, hatkeshwar and sumel 7 

-આ માટે કલીનીક માં જ બનાવતા , મોંઘી દવા, લગાવવા દર અઠવાડિયે કલીનીક પર આવવું પડે છે. 

-ઓછા માં ઓછી જરૂરિયાત પ્રમાણે ૪ થી ૮ વખત અઠવાડિયા ના અંતરે દવા લગાવવી પડે છે..

– દવા લગાવવા થી પડતા ડાઘ ધીરે ધીરે દૂર થઈ જાય છે. 

-જ્યાં મસા દેખાય છે ત્યાં જ દવા લગાવવામાં આવે છે. આજુબાજુ માં કે બીજે ક્યાંય નવા મસા આવી શકે છે. તેનું દર્દીએ અને વાલી એ ધ્યાન રાખવું. 

-ચહેરા પર ના મસા પર બે ઘકકા વધારે થાય પણ દવા ઓછી લગાવવી જોઇએ. 

-દરેક મુલાકાત વખતે દવા લગાવવા નો ઓછા માં ઓછો ચાર્જ 300 રુ થશે. 

-ખૂબ જ મોટા મસા ને જરુર જણાય તો મશીન થી દૂર કરી શકાય છે. આ માટે તમને સમજાવી રહેલા આસીસ્ટન્ટ ને પૂછો. 

कारण

 – यह एक संक्रामक रोग है जो एक वायरस के कारण होता है।

 सफेद दानों वाले मसे संक्रमण के 15 दिन से लेकर 6 महीने तक होते है।

 -कोई भी गोली या कैप्सूल इस मसे या वाइरस को सीधे ठीक नहीं कर सकता।

 – इस रोगाणु को मारने वाले रोग प्रतिरोधक क्षमता के रक्त में विकास के बाद मसे मिट जाते हैं, लेकिन जिसके लिए कभी-कभी महीनों लग जाते हैं और इस बीच मसे बढ़ते रहते है।

 उपचार            heta skin clinic asarwa, hatkeshwar and sumel 7 

 – इसके लिए आपको हर हफ्ते क्लिनिक में दवा लगाने के लिए आना पड़ता है, जो कि क्लिनिक में ही बनती है।

 – कम से कम ५ से ८ बार आवश्यकतानुसार सप्ताह के अंतराल पर।

 – दवा को लगाने के बाद के निशान धीरे-धीरे दूर हो जाते है।

 -यह दवा केवल वहीं लगाई जाती है जहां मसे दिखाई देते है।  इस क्षेत्र में या उसके आसपास नए मसे दिखाई दे सकते हैं।  रोगी और वाली को को इसका ध्यान रखना चाहिए।

 चेहरे पर के मसे के लिए दो गुना ज्यादा आना पडे लेकिन दवा कम ही लगानी चाहिए।

 – प्रत्येक मुलाकात पर दवा लगाने का न्यूनतम शुल्क 300 रुपये होगा।

 – जरूरत पड़ने पर मशीन से बहुत बड़ी बवासीर को हटाया जा सकता है।  विशेष माहीति सहायक से पूछें जो आपको यह समझा रहा है।