કારણ
– આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન રોગ છે જે કોઈ જ પ્રકારના
ખોરાક,તેલ , સાબુ, કે શેમ્પુ ની આડઅસરથી થતો નથી. જાતેજ
(કુદરતી રીતે) થતા રોગો ના વિભાગમાં ગણાવી શકાય. આ રોગ માં દર્દી ની રોગ પ્રતિકાર શક્તિ દર્દી ના વાળ ના મૂળ ખતમ કરે છે. જેને સફેદ ડાઘ જેવો ગણાવી શકાય. (સફેદ ડાઘ માં રોગ પ્રતિકાર શક્તિ કલર ના કોષો એવા મેલેનોસાઈટ ને ખતમ કરે છે.)
-તે માથા, દાઢી, મૂછ, ભ્રમર, પાંપણ કે પુરા શરીર પર થઈ શકે છે.
– રોગ ની કોઈ જ આડઅસર નથી ફક્ત દેખાવની રીત તેનું
સામાજીક મૂલ્ય છે.
સારવાર અને સલાહ HETA SKIN CLINIC
-ઓછા માં ઓછી ૬ મહિના દવા કરવી પડે. સારવાર ના ૨ થી ૩ મહિના પછી વાળ આવવા ની શરૂઆત થાય છે.માટે ધીરજ રાખવી જોઈએ.
પૂરે પૂરા વાળ આવી ગયા બાદ દવા બંધ કરવામાં આવે છે.
– આ રોગ ફરીથી કે નવી જગ્યાએ થવાની થોડે અંશે શક્યતા હોય છે
-તે ચિન્તા અને તણાવ થી વધે છે. તેથી તણાવ ઘટાડો. યોગ અને પ્રાણાયામ કરો. – સારો વિટામિન અને પોષણ યુક્ત આહાર જેવા કે લીલાં શાકભાજી, ફળ ફળાદી, દૂધ અને કઠોર લેવા જોઈએ.
– નાની સાઈઝ ની ઉંદરી પ્રાયમરી તબક્કાની દવા થી મટાડવા પ્રયત્ન કરીએ છીએ. પરિણામ ના મળે કે ઉંદરી વધતી જાય તો બીજા કે ત્રીજા તબક્કા ની દવા શરૂ કરવી પડે છે.
-નાની ઉંમર ના બાળકો માં થતી ઉંદરી મુશ્કેલ હોય છે અને સારવાર પણ શક્ય પ્રાથમિક તબક્કા ની કરવા પ્રયાસ કરીએ છીએ.
कारण
– यह ऑटोइम्यून बीमारी का एक प्रकार है।
जो कोइ भोजन, तेल, साबुन, या शैम्पू के दुष्प्रभावों के वजह से नहीं होता है। अपने आप होने वाले (स्वाभाविक रूप से) रोगों की श्रेणी में माना जा सकता है। इस रोग में रोगी की रोग प्रतिरोधक क्षमता रोगी के बालों की जड़ों को नष्ट कर देती है। जिस को सफेद दाग जैसा माना जा सकता है (सफेद धब्बे में रोग प्रतिरोधक शक्ति रंग की कोशिकाओं मेलानोसाइट्स को खतम कर देती है।)
-यह सिर, दाढ़ी, मूंछ, भौहें, पलकें या पूरे शरीर पर भी हो सकता है।
-बीमारी के कोई साइड इफेक्ट नहीं होते, सिर्फ उसका दिखाव के हिसाब से सामाजिक मूल्य है।
उपचार और सलाह HETA SKIN CLINIC
– कम से कम ६ महीने की दवा जरूरी है। २ से ३ महीने के इलाज के बाद बाल दिखने लगते हैं, इसलिए धैर्य रखना चाहिए।
-बालों को पूरी तरह से आ जाने के बाद ही दवा बंद करनी है।
– रोग के दोबारा होने की संभावना कुछ अंश होती है।
-यह चिंता और तनाव के साथ बढ़ता है। इसलिए तनाव कम करें। योग और प्राणायाम करें।
– विटामिन और पौष्टिक आहार युक्त हरी सब्जियां, फल, दूध और कठोर आहार में लेना चाहिए।
– हम छोटे साइज की उंदरी को प्राथमिक स्तर की दवा से ठीक करने की कोशिश करते हैं। यदि परिणाम नहीं है या उंदरी बढ़ रही है, तो दवा का दूसरा या तीसरा चरण शुरू करते हैं।
-छोटे बच्चों में होती उंदरी मुश्किल होती है। और हम इसका बच्चों की उंमर के हिसाब से प्राथमिक तबक्के का इलाज करने की कोशिश करते हैं।
