આ ફૂગ થી થતી ચેપી બીમારી છે. જે પરસેવા ને કારણે,ભીનાકે ટાઈટ કપડાં પેહરવાને કારણે અને સ્વચ્છતાના અભાવે શરીર ના બંધિયાર ભાગો થી શરુ થઈ અન્ય ભાગોમાં ફેલાય છે.(બંધ વાસણ માં રાખેલ રસોઈ પર ફૂગ આવે તેની જેમ જ)
HETA SKIN CLINIC
બજાર માં મળતી કે ડોક્ટર મિત્રો દ્વારા આપવામાં આવેલી ખંજ્વાર માટે ની ટ્યુબ્સ માં આવતું સ્ટેરોઈડ કેમીકલ ખંજવાળ તરત જ બંધ કરે છે,દાદર ને દબાવે છે પણ ફૂગ ના જંતુ નો વિકાસ થાય છે અને દાદર વધતું જ જાય છે. દા.ત Q DEM CREAM, BETNOVATE ,TENOVATE,LOBATE CREAM, DERMI 5 CREAM, GM વારી CREAM વગેરે.(આ ટ્યુબ અમુક મયાઁદીત સમય માટે ડાૅકટર ની સલાહ પુરતી જ વાપરવી જોઈએ ) આથી સ્પેશિયલિસ્ટ ડોકટરે લખેલી નિયમ પ્રમાણેની ટ્યુબ લગાવવાથી શરૂઆતમાં ૪-૫ દિવસ દાદર વધે છે.
HETA SKIN CLINIC
ઉપર પ્રમાણે ની ટ્યુબ્સ લગાવવાથી,અધૂરા અને અનિયમિત કૉર્સ કરવાને કારણે દાદર ના જંતુ નોર્મલી લેવામાં આવતી દવાઓ થી ટેવાઈ ગયા છે અને ખતમ થતા નથી અને દાદર મટતું નથી. .જેથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની સલાહ થી નિયમપ્રમાણેની પુરતી દવાઓ લેવી.
દવા નો કોર્સ ઓછામાં ઓછો ૨ થી ૩ મહિના નો છે.કેટલાક દર્દીઓ માં દવાની અસર ન મળે (જંતુ હઠીલાહોય) તો વધારે સમય પણ લાગે અને વધારે મોંઘી દવાઓ લેવી પડે.
મટેલું દાદર ઘરના સભ્યો માં થી ચેપ લાગવાથી કે નવેસરથી થઈ શકે છે માટે ઘરના બધાજ સભ્યોની દવા એકસાથે કરવી.
અને જ્યારે ફરીથી દાદર થશે ત્યારે પહેલાં જેટલો જ કે વધારે કોર્સ થશે માટે ફરીથી દાદર ન થાય તેની નિયમિત ચિંતા કરો.
HETA SKIN CLINIC 

કાળજી અને સલાહ
@દિવસ માં ૨ વખત સાબુ થી ન્હાવું. ન્હાયા પછી શરીર રૂમાલ થી કોરુ કરો. દાદર વાળા શરીર ના ભાગ ને અલગ નેપકીન થી કોરો કરો અને નેપકીન ને ગરમ પાણીમાં દરરોજ ધોઈ નાખો.
@.સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા. એક બીજા ના કપડાં પહેરવા નહિ. દરેક ના કપડાં જુદા ધોવા.
@બધાંજ કપડાં ,ચાદર ,રૂમાલ, વગેરે અઠવાડિયે ગરમ પાણીથી ધોવા.નખ કાપેલા રાખો.
@દાદર ની દવા ટાઈમસર લો. વચ્ચે વચ્ચે દવા અનિયમિત લેવાથી દવા અસર કરતી બંધ થઈ જાય છે અને દાદર હઠીલું થઈ જાય છે.
દાદર ની નિષ્ણાંત દ્વારા લખેલી ટ્યુબ દાદર ના ૧ સેમી બહાર સુધી લગાવો.
@બહાર થી દાદર મટેલું લાગે તો પણ ડાૅકટર ની સલાહ વગર દવા ખાવાની કે લગાવવા ની બંધ કરશો નહીં.
For more information click on this link https://youtu.be/4xgu2j6ljBo?si=D1ApyLqDxihyOn4o
दाद (FUNGAL INFECTION)
वजहों
- यह फूग से होनेवाली संक्रामक बीमारी है| यह पसीनेसे , भीगे और टाइट कपडे पहने से और साथ में स्वच्छता के अभाव से जिस्म के बन्ध भागो से शुरू होकर जिस्म के अन्य भागो में फेलती है| ( जैसे की बन्ध बर्तन में रखा खाने में फूग आ जाना.)मधुप्रमेह के मरीजो और स्टेरॉयड की दवाइया लम्बे अवधि लेने से दाद होने की संभावना बढ़ती है| HETA SKIN CLINIC
- बाज़ार में मिलने वाली और जनरल फिजिशियन द्वारा दिए गए सिर्फ खुजली की दवाइया और टयूब में रहा स्टेरोइड का भाग खुजली को तुरन्त दबा देती है लेकिन वह फूग के कीटाणुओं पर कोई असर नहीं करता और ऊपर से फूग बढ़ती जाती है. जैसे की बाज़ार में मिलनेवाली Q-DEM CREAM, BETNOVATE, TENOVATE, LOBATE CREAM, DERMI 5 CREAM, GM वाली CREAMS . इससे स्किन स्पेशलिस्ट डॉक्टर्स ने नियमानुसार लिखी हुई ट्यूब लगाने से शुरुआत में 4 से 5 दिन तक दादर की बीमारी बढ़ने लगती है|
- ऊपर लिए गए TRIPLE COMBINATION बाजारू ट्यूब को लगाने से और अधुरा अनियमित कोर्स करने के बजह से दादर के कीटाणुओं में रेसिस्टेंट आ जाता है और जल्दी खत्म होते नही.इस लिए दादर की बीमारी के लिए स्पेशलिस्ट डॉक्टर को परामर्श करके नियमनुसार पूर्ण दवाइया लेनी चाहिए|
- दादर की बीमारी चेपी होने के बजह से घर के और सदस्यों को भी हो शकती है | इसके लिए घर के सभी सदस्यों जिनको भी दाद है , एकसाथ इलाज करवाना चाहिए|
उपाय HETA SKIN CLINIC DR VISHNU PATEL MD SKIN
- दवाइया का कोर्स कम से कम 2 मास तक करना चाहिये| कुछ मरीजों में दवाइया का असर कम दिख सकता है (दवाइयों में रेसिस्टेंट के वजह) एसे मरीजो में सारवार मै ज्यादा समय लगता है और महंगी दवाइया भी लेनी पड़ती है|
- कितना भी अच्छा होने के बाद नए से दाद हो सकता है. इसलिए सावधानिया रखना बहोत आवश्यक है|
सावधानिया दिन में 2 बार साबू से नहाना. कॉटन के खुले कपडे पहने ,एक दुसरे के कपडे पहने नहीं, सभी सदस्यो के कपडे अलग से धोने चाहिए|सभी कपडे, चादर, रुमाल, इत्यादि हफ्ते में एक बार गरम पानी से धोने चाहिए|
